AstrologyIndia

અંક જ્યોતિષશાસ્ત્ર પાસેથી જાણો 2023 નું તમારું રાશિફળ કેવું રહેશે

બસ થોડા દિવસો પછી 2023 નું નવું વર્ષ આવનારું છે. અને લોકોના મનમાં એ વાત જાણવાની ખૂબ જ ઈચ્છા છે કે વર્ષ 2023 મારા માટે કેવું રહેશે એટલે કે કેટલું શુભ અને કેટલું અશુભ રહેશે અંક જ્યોતિષની મદદથી તમારા ભવિષ્ય વિશે જાણવા માટે વ્યક્તિના મૂળાંક ની જરૂર છે. કોઈપણ વ્યક્તિનું મૂળાંક તે વ્યક્તિની જન્મતિથિનો યુગ હોય છે અને આ મુળાંકના આધાર ઉપર જ ભવિષ્ય ફળ જ્ઞાન કરવામાં આવે છે અંગ જ્યોતિષમાં કુલ ૧ થી ૯ મુળાંક હોય છે દરેક વ્યક્તિએ તેમાંથી કોઈને કોઈ મૂળાંક અવશ્ય હોય છે આવો જાણીએ 2023 માં આ નવ મુળાંકો માટે કેવા રહેશે

મૂળાંક 1 નું ભવિષ્ય ફળ:મૂળાંક 1 વાળા લોકોના વર્ષ 2023 ખૂબ જ સારું રહેવાનું છે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જે લાભદાયક સાબિત થશે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે ઘમંડ ન કરવું જોઈએ, નહીં તો નુકસાન થશે. લવ લાઈફ ઠીક રહેશે અને વૈવાહિક જીવન યોગ્ય બનાવવાનો પ્રયાસ કરો.

મૂળાંક 2 નું ભવિષ્ય ફળ:મૂળાંક 2 વાળા લોકો માટે નવું વર્ષ માન સન્માન અપાવશે. દોસ્તોની સંખ્યા વધશે. પરંતુ તમારે પોતાની જાતને સંભાળવી પડશે. આ વર્ષ જવાબદારી વચ્ચે નોકરીમાં વધુ ઈમોશનલ હોવું નુકશાનકારક સાબિત થઈ શકે છે. તમારે તમારા કામ સંપૂર્ણ ધ્યાનથી કરવા પડશે.

મૂળાંક 3 નું ભવિષ્ય ફળ:નવા વર્ષ દરમિયાન તમારા જીવનમાં ગતિશીલતા રહેશે.આમ તો અમુક નીરસ ગતિવીધી તમને પરેશાન કરી શકે છે. જો કોઈ વર્ષે કોઈ વ્યવસાય શરૂ કરી શકો છો તેમાં સફળતા મળશે. વ્યક્તિત્વ સારું બનાવવા માટે તે તમારા તરફ આકર્ષિત થશે. તમારા અંગત જીવન ઉપર વધુ ધ્યાન આપશો.

મૂળાંક 4 નું ભવિષ્ય ફળ:વર્ષ 2023 માં તમે ઘણા બધા નવા મિત્ર બનાવશો પરંતુપડવાથી કામ લાગશે ફાઇનાન્સ બેન્કિંગ એન્જિનિયરિંગ અને ટેક્સ થી સંબંધિત કામ કરનાર લોકો માટે વિશેષ ફળદાઈ વર્ષ છે. આ વર્ષ તમારા જીવનસાથી નો સંપૂર્ણ સાથે છે. પ્રેમ સંબંધમાં પ્રગાઢતા આવશે વેપારમાં લાભ થશે નોકરીમાં વધુ પડતા આત્મવિશ્વાસ થી બચવું પડશે.

મૂળાંક 5 નું ભવિષ્ય ફળ:અંક જ્યોતિષ 2023 અનુસાર તમારી માટે આ વર્ષ નવા પડકારોથી ભરેલ રહેશે માનસિક તણાવ વધશે માર્કેટિંગ અને સેલ્ફ થી જોડાયેલા લોકો આ વર્ષે નવી સફળતા અપાવશે. વેપારમાં વૃદ્ધિથી મહત્વકાંક્ષા વધશે કેરિયરમાં સારી સફળતા મળશે. યાત્રાના યોગ બનશે પ્રેમ સંબંધમાં પ્રગાઢતા આવશે. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું પડશે.

મૂળાંક 6 નું ભવિષ્ય ફળ:વર્ષ 20023 દરમિયાન સમાજ સેવામાં રુચિ વધશે સામાજિક માનસન્માનમાં વૃદ્ધિ થશે. સંબંધ મજબૂત થશે. પારિવારિક જીવન મજબૂત થશે કાર્ય ક્ષેત્રમાં સારા પરિણામ મળશે શિક્ષા અથવા સમાથી જોડાયેલ કોઈ પણ ગતિવિધિમાં તમને આ વર્ષ બુલંદી ઉપર લઈ જશે. મનપસંદ નોકરી મળી શકે છે.

મૂળાંક 7 નું ભવિષ્ય ફળ:આધ્યાત્મિક ગતિવિધિમાં તમે હિસ્સો લેશો. આ વર્ષ તમારી નવી ઊર્જાથી ભરેલો રહેશે. વયવાહિક જીવનમાં ઉતાર ચઢાવ આવશે. આ વર્ષે મન માફક ચીઝ વસ્તુ હાસિલ થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે 2023 અચૂક સફળતા લઈને આવશે. પ્રેમ સંબંધોનામાં ખૂબ સંવેદનશીલ રહેશો. સંબંધોમાં તણાવ પૂર્ણ સ્થિતિ આવી શકે છે.

મૂળાંક 8 નું ભવિષ્ય ફળ:આ વર્ષે તમારા વ્યવસાયમાં ખૂબ જ ઉન્નતી થશે પરંતુ કોઈ જોખમ લેવું જોઈએ નહીં. પરિવારથી દુરી બની શકે છે. સંભાવના આધાર ઉપર નોકરીમાં સફળતા મળશે સામાજિક મહેણા ટોણા ને લઈને ચિંતા રહેશો મિત્રોનો સહયોગ મળશે.

મૂળાંક 9 નું ભવિષ્ય ફળ:આ વર્ષ તમારું સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. સમસ્યાઓનું સમાધાન મળશે માનસન્માનમાં વૃદ્ધિ થશે. આ વર્ષે લોકોની મદદ મળશે. પરિવારિક અને આર્થિક પડકારનો સામનો કરવો પડશે. તેથી જરૂર વગર ધનનો ખર્ચ કરવો નહીં. વેપાર તમારા સંપર્ક માં લાભ અપાવશે.

અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને જાણકારી ઉપર આધારિત છે, તે બતાવું ખાસ જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા કે જાણકારી ની પુષ્ટિ કરતા નથી કોઈ પણ જાણકારી અને માન્યતા અને અમલમાં લાવતા પહેલા વિશેષજ્ઞાની સલાહ જરૂર લો.