International

ઇતિહાસની આ રાણી માટે તેની સુંદરતા જ બની દુશ્મન, પિતા ભાઈ અને નાના એ બનાવી હવસનો શિકાર

કોઈપણ સામ્રાજ્યની રાણી હોય તો તે પોતાના રૂવાબ અને ઠાઠ ના કારણે ઓળખાતી હોય છે. તેના એક ઇશારા પર રાતોરાત સત્તા બદલી શકે છે. પરંતુ ઇતિહાસમાં એક એવી રાણીનો પણ ઉલ્લેખ છે જે સૌથી દુર્ભાગ્યપૂર્ણ જીવન જીવી હતી.

આરણ્ય માત્ર 25 વર્ષની ઉંમરમાં જ જીવનના સૌથી ખરાબ સમયનો સામનો કર્યો. આ રાણી છે અનેકસેનામુન. મિશ્રના શાસનના 18 માં વંશ માં આ રાણી થઈ હતી. તેને ઇતિહાસની સૌથી બદનસીબ રાણી કહેવામાં આવે છે. અહીંના રાજાનું નામ આખાનાતેલ હતું. જેને કોઈ પસંદ કરતું નહીં.

કહેવાય છે કે તે સમયે રાજ પરિવારમાં ભાઈ અને બહેનના પણ લગ્ન થતા હતા તેથી કોઈ બહારની વ્યક્તિ તેના ઘરમાં રહેનાર સ્ત્રીઓ પર ખરાબ નજર ન કરે. તેથી આ રાજાએ પણ પોતાની જ બહેન સાથે લગ્ન કરી લીધા તેને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ થઈ. ત્રણ દીકરીઓ માંથી અનેકસેનામુ સૌથી સુંદર હતી. જ્યારે તે પંદર વર્ષની હતી ત્યારે તેના પિતાની દાનત તેના પર બગડી અને તે દીકરીનું શોષણ કરવા લાગ્યો.

45 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઈ ગયું ત્યાર પછી તેના દીકરાએ રાજગાદી સંભાળી. ત્યાર પછી તેણે પણ પોતાની સુંદર સગી બહેન સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન નથી તે ખુશ ન હતી. ભાઈ સાથે લગ્ન થયા પછી થોડા સમયમાં તેના પતિ બનેલા ભાઈનું પણ અવસાન થઈ ગયું. ત્યાર પછી અનેકસેનામુને રાજધાની સંભાળી. ત્યાર પછી તેના રાજ્યમાં આયકા નામના રાજાએ હુમલો કરી દીધો. જે સંબંધમાં તેના નાના હતા. તે એટલી સુંદર હતી કે તેના નાના એ પણ તેની દોહિત્રી સાથે લગ્ન કરવાનો નક્કી કરી લીધું. રાજ્યની રક્ષા માટે આ વાત માટે તૈયારી બતાવી. ત્યાર પછી 25 વર્ષની ઉંમરે તેનું નિધન થઈ ગયું.