health

હાથ-પગ,ઘૂંટણ, કમર અને સાંધાના સોજા અને દુખાવા મટાડવા અપનાવો આ દેશી ઉપાય, એ પણ મફતમાં….

નમસ્કાર દોસ્તો, આજની જીવનશૈલીમાં ઘણા લોકોને હાથ-પગ, કમર અને સાંધાના દુખાવા થતા હોય છે, આ માટે લોકો કેટલાય રૂપિયા ખર્ચી દવાઓ લાવે છે,અને દુખાવા મટાડે છે. બધા પૈસાદાર હોય તે પણ જરુરુ નથી,ગરીબ લોકો દવાઓ લઈ શકતા નથી, માટે આજે દરેક વ્યક્તિને ખૂબ ઉપયોગી બને એ રીતે આ ઉપાય વિશે જાણીશું.

શરીર માટે દવાઓ ખાવી એના કરતા દેશી ઉપાય અપનાવવા જ ખૂબ જ કારગર છે,કારણ કે દવાઓ ખાવાથી સમય જતાં શરીરમાં બીમારીઓ ચાલુ થાય છે.આ ઉપાય દરેક માટે ખૂબ જ ઉપયોગી છે એ પણ મફતમાં,સૌથી પહેલા તમારે સવાર-સાંજ ૧૫૦ ગ્રામ મીઠા લીમડાના પાનનો જ્યુસ પિશો તો તમને ખૂબ ઓછા સમયમાં સારામાં સારા ફાયદા જોવા મળશે.

આ ઉપરાંત સવારે ૨ ચમચી તલ અને ૧ ચમચી જીરું આ બંનેને ધોઈ પલાળી દો, અને ૩-૪ કલાક બાદ મિકચરમાં દળી પાવડર બનાવો. ત્યારબાદ આ પાવડરને પાણી સાથે મિક્સ કરી પી જાઓ.જે લોકો ચાવીને ખાઈ શકતા હોય તો તેઓ ચાવીને પણ ખાઈ શકે છે.

આ સિવાય બોડીની PH ઉપર લઈ જવા માટે સફેદ કોળું લેવું, જેમાંથી પેઠા બને છે, આ સફેદ કોળાનો રસ પણ થોડા દિવસ સુધી સવાર-સાંજ એક ગ્લાસ પીવાનું ચાલુ કરો,આનાથી પણ શરીરમાં અઢળક ફાયદા થાય છે.ખાવાની વાત કરીએ તો તળેલા ખોરાક,આથેલી વસ્તુ,દૂધની આઇટમો ખાવાના નહિવત કરો.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.