પત્નીને દાન કરીને હિરો બન્યો પતિ, પત્નીના હાથ પ્રેમીને આપીને બોલ્યો કે આપણુ મિલન જરૂરી નથી…
પતિ અને પત્ની નો સંબંધ પ્રેમ અને ભરોસાની દિવાલ ઉપર ટકેલો હોય છે જો બંનેમાંથી કોઈ પણ વફાદાર ન રહેતો સંબંધ વધુ દિવસ ચાલતો નથી અને પોતાના પાર્ટનરના લવ અફેરની વાત સાંભળીને લોકો પડકી જતા હોય છે અને તેમાં બાર્બીટ પણ થતી હોય છે અમુક લોકો તો સામેવાળાના જાનના દુશ્મન બની જતા હોય છે પરંતુ આજે અમે તમને એવા પતિથી મળાવીશું જેને પોતે જ પોતાના પત્નીનો હાથ પ્રેમીના હાથમાં આપી દીધો.
મામલો બિહારના ભાગલપુરનો છે. અહીં સબૌર બ્લોકના ફરકા ગામના રહેવાસી શ્રીકાંત કુમાર મંડલ નામના વ્યક્તિએ લગભગ ત્રણ વર્ષ પહેલા રાજંદીપુર ગામની જીછા દેવી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમને એક બાળકી પણ હતી જે હવે 18 મહિનાની થઈ ગઈ છે. લગ્નના અમુક દિવસો પછી શ્રીકાંત કુમાર અને જીછાદેવીના સંબંધમાં દોરી આવી ગઈ અને તેના જ કારણે જીછાદેવી નો બોયફ્રેન્ડ વિશેષ કુમાર ઠાકોર હતો તે બંનેનું લગ્ન પહેલા અફેર ચાલતું હતું..
લગ્ન પછી પણ પ્રતી પોતાના પ્રેમીને ભુલાવી શકી ન હતી અને તે તેને મળવા જલ્દી હતી અને ફોન પર વાતચીત પણ કરતી હતી આમ એક દિવસ તેના પતિને સાચી વાત જણાવી દીધી અને તેને કહી દીધું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને તેની સાથે જ જીવન પસાર કરવા માંગુ છું આમ તેના પતિએ કહ્યું કે આ પ્રેમની વાત છે જી હજુરી નહીં આપણું મળવું તો જરૂરી નથી. તું ખુશ રહેજે ભાગ્યવાન.
પત્નીના પ્રેમીની જાણકારી મળ્યા બાદ પતિએ પત્ની દાન કરવાનો નિર્ણય લીધો એટલું જ નહીં તેને પોતાના 18 મહિનાની દીકરીને પણ પત્નીને આપી દીધી પતિ અને પત્ની તથા પ્રેમીના સંબંધી 16 ડિસેમ્બરે થાણા પહોંચ્યા અને પતિએ કહ્યું કે પત્નીને તે કલાક આપવા માંગે છે અને તેના લગ્ન પ્રેમી સાથે કરાવવા માંગે છે પોલીસે તેને કોર્ટમાં જવાની સલાહ આપી હવે પતિ અને પત્ની જલ્દી કોર્ટમાં કલાકની અરજી લગાવશે અને ત્યારબાદ નિયમ તથા કાયદાથી અને પ્રેમી ના લગ્ન કરાશે.
આ રીતે શાંતિથી પતિ પત્ની એકબીજાથી અલગ થઈ ગયા આમ અત્યારે પત્ની પોતાના પિયરમાં છે અને કલાકની રાહ જોઈ રહી છે તેના પહેલા પણ અમુક આવા કિસ્સા સામે આવ્યા છે પરંતુ પોતાની પત્નીના હાથે ખુશી ખુશી તેના પ્રેમીને આપવાનું જીગર એક વ્યક્તિ પાસે હોતું નથી.