BollywoodIndia

ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના નો Bold અવતાર, બિકીનીમાં Photos થયા વાઇરલ

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ પોતાના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ક્રિષ્નાની ગ્લેમરસ તસવીરો વાઇરલ થતી રહે છે. ક્રિષ્નાએ સ્વિમિંગ પૂલમાં ચિલિંગ કરતી વખતે પોતાની સિઝલિંગ તસવીરો શેર કરી હતી.

બ્લેક બિકીનીમાં ક્રિષ્નાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. યુઝર્સ ક્રિશ્ના શ્રોફની આ તસવીરો જેવા કે ખૂબસૂરત, સુંદર અને સિઝલિંગ બ્યૂટી પર ટિપ્પણી કરી રહ્યા છે.

ક્રિષ્ના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ભલે તે ફિલ્મની દુનિયાથી દૂર હોય પણ તે ચર્ચામાં રહેવાનું સારી રીતે જાણે છે. ક્રિષ્ના વારંવાર તેના બોયફ્રેન્ડ સાથે ઈંસ્ટાગ્રામ પર રોમેન્ટિક ફોટા શેર કરે છે. શ્રોફે કોઈની સાથે પોતાના સંબંધો છુપાવ્યા નથી.ક્રિષ્ના ઇબાન સાથેની તેની ભાવનાઓ પર ખુલીને વાત કરવામાં માને છે.