મહિલાએ જણાવ્યું પોતાનું દુઃખ, સુંદરતા જોઈને ફિદા થઇ જાય છે બધા પણ પછી આ વાત જાણીને
કોઈપણ સ્ત્રી કે પુરુષનો ફોટો જોઈને જે તે વ્યક્તિની ઉંમરનો અંદાજો લગાવી શકીએ નહિ. એમાં પણ આજના સમયમાં કોઈપણ સ્ત્રીને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો ઘણું અઘરું બની જાય છે. આજની ઘણી મહિલાઓ મેકઅપ કરીને પોતાના અસલી ઉંમરને બતાવતા ચહેરાને છુપાઈ દેતી હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર ઘણા વિડિઓ વાઇરલ થતા હોય છે. આજે જ એક મહિલા વિષે તમને જણાવવાના છે.
આ વીડિયોમાં મહિલાને પોતાનું દર્દ વ્યક્ત કરતી સાંભળી શકાય છે. મહિલાનું કહેવું છે કે તેનો ચહેરો જોઈને જ પુરુષો તેના પર પડી જાય છે, પરંતુ જેમ જ તેમને મહિલાની અસલી ઉંમરની ખબર પડે છે, ત્યારે છોકરાઓ ભાગી જાય છે. આ મહિલાએ Tik-Tok પર પોતાની વાસ્તવિક ઉંમર 44 વર્ષ જણાવી છે.
આ 44 વર્ષની મહિલાનો ફોટો જોઈને કોઈપણ તેની ઉંમરને લઈને દગો ખાઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ મહિલા 44 વર્ષની લગતી નહિ હોય. મહિલાએ જણાવ્યું છે કે ઘણા છોકરાઓ તેનાથી અનેકવાર દગો ખાઈ જતા હોય છે. મહિલા જણાવે છે કે અનેક યુવાન તેની સુંદરતાના દીવાના છે અને સોશિયલ મીડિયા પર જોઈને તેને ડેટ પર લઈ જવા માટે કહે છે.
આટલું જ નહીં પરંતુ મહિલાએ વધુમાં જણાવ્યું કે એવા ઘણા છોકરાઓ છે જે તેને ડેટ પર લઈ જવા માટે તેના પગ પકડવા લાગે છે, પરંતુ જેવી તે છોકરાઓને તેમની અસલ ઉંમર વિશે જણાવે છે તો તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત જ તેને છોડીને ભાગી જાય છે. ખરેખર, અમે તમને જે 44 વર્ષની મહિલા વિશે જણાવી રહ્યા છીએ તેનું નામ પ્રિન્સેસ એપ્રિલક્સો છે. પ્રિન્સેસ એપ્રિલિક્સો નામની આ મહિલાને ટિક ટોક પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેનો વીડિયો અત્યાર સુધીમાં 90 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
મહિલાનું કહેવું છે કે 44 વર્ષની હોવા છતાં તેની ઉંમર બહુ ઓછી દેખાય છે. મહિલા જણાવે છે ઘણા લોકો એવા છે જે તેની પાછળ પડી જાય છે પણ જયારે તે મહિલા પોતાની સાચી ઉંમર બધાને જણાવે છે કે તે બધા લોકો તેને છોડીને ભાગી જાય છે. કોઈપણ તેની સાથે સેક્સ્યુઅલ રિલેશન બનાવવા માંગતા નથી. પણ આ મહિલા ક્યાંની છે તેના વિષે હજી કશી માહિતી મળતી નથી.