2023 માં રાહુ બદલશે પોતાની સ્થિતિ આ રાશિઓના ઘરમાં રહેશે સંપૂર્ણ વર્ષ લક્ષ્મી
વર્ષ 2023 બસ શરૂ જ થવા જઈ રહ્યું છે તો આ નવા વર્ષમાં ઘણા બધા ગ્રહ પોતાની સ્થિતિ બદલશે અને તેમાં માયાવી છાયા ગ્રહ રાહુ પણ સામેલ છે જ્યોતિષશાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ કહેવામાં આવે છે અને તે કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો ઘણા બધા લાભ થાય છે નવા વર્ષમાં રાહુના ગોચર અમુક ખાસ રાશિઓની કિસ્મત ચમકાવશે અને નવું વર્ષ તેમના માટે ઘણા બધા પોઝિટિવ બદલાવ લઈને આવશે.
વૃષભ રાશિ : રાહુ ગોચર ની અસર વૃષભ રાશિ ના જાતકો ઉપર પડશે અને તેમની લાઇફમાં ઘણી બધી ખુશી આવશે. ભાગ્ય તેમનો સાથ આપશે અને જે કોઈપણ કામ હાથમાં લેશે તેને તેમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જુના રોગોથી આઝાદી મળશે. સંતાનનું સુખ મળશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. દરેક લડાઈ ઝઘડા સમાપ્ત થઈ જશે. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધશે.
સમાજમાં તમારી ઈજ્જત વધશે, તથા ધનથી જોડાયેલા લાભ મળશે. ક્યાંક તમે રૂપિયા લગાવવા માંગો છો તો આ ખૂબ જ સારો સમય છે. લગ્નથી જોડાયેલ તકલીફ સમાપ્ત થશે. કુવારા લોકોના હાથ પીળા થશે. નોકરીમાં પ્રમોશન મળશે. વિદેશી યાત્રા થઈ શકશે, બિઝનેસમાં ખૂબ જ ફાયદો થશે. ધન કમાવા માટેના નવા સાધન મળશે અને પ્રોપર્ટીથી જોડાયેલ કોઈપણ કાર્ય તમારા પક્ષમાં રહેશે. મકાન ખરીદી અથવા તો વેચાણનો યોગ બનશે.
તુલા રાશિ રાહુનો ગોચર તુલા રાશિની કિસ્મત ચમકાવશે. દુર્ભાગ્ય તેમનો પીછો છોડશે અને ભાગ્ય હંમેશા તેમની સાથે રહેશે ભગવાનના આશીર્વાદથી નવું વર્ષ તેમની માટે ખૂબ જ લાભકારી રહેશે. ખાસ કરીને નોકરી શોધી રહેલા લોકો માટે નવા વર્ષમાં તેમને નોકરી મળશે અને પ્રેમ પ્રસંગથી જોડાયેલ પ્રસંગમાં તેઓ સફળ રહેશે. નવા વાહન ખરીદી શકો છો પ્રેમમાં સફળતા મળશે.
કુંવારા લોકો માટે 2023 માલ તેમના લગ્ન થઈ શકે છે. તમે કોઈ માંગલિક કાર્ય થી લાંબી યાત્રા ઉપર જઈ શકો છો. કોઈ મોટી કંપનીમાંથી નોકરીની ઓફર મળી શકે છે. સોના અને ચાંદીમાં તમે રોકાણ કરવું લાભકારી સાબિત થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલામાં તમારા પક્ષમાં તમને નિર્ણય મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને સંબંધીઓથી ધનપ્રાપ્તિ થઈ શકશે.
મકર રાશિમકર રાશિ વાળા લોકો રાહુ-ગોચરનો ખૂબ જ મોટો લાભ મળશે. તેમની સુતેલી કિસ્મત ફરીથી જાગી ઉઠશે. દરેક અટકેલા કામ પૂરા થશે. ઉધાર ના રૂપિયા પાછા મળશે. તમારા આયુમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારા વખાણ થશે, અને તમારી સાથે ભગવાનના આશીર્વાદ હંમેશા રહેશે તદુપરાંત જૂના મિત્રોથી મુલાકાત થઈ શકે છે.
ધર્મ અને કર્મમાં તમારી રુચિ વધશે તથા બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થશે.જો તમે નવું કામ શરૂ કરવા માંગો છો તો 2023 નો ઉત્તમ સમય છે. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય છે. તેમને મહેનતનું ફળ મળશે અને કામકાજ અર્થે સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે