યુવતી એક રાત યુવક સાથે વિતાવીને પછી પસંદ કરતી હોય છે જીવનસાથી
ઘરમાં જ્યારે પણ તમારા સંતાનના લગ્ન આવે છે તો કહેવામાં આવે છે કે બાળકોના લગ્ન તો વડીલોની મરજીથી જ થઈ શકે છે. ખાસ કરીને લગ્ન માટે જ્યારે છોકરી માટે જ્યારે કોઈ છોકરો જોવા જઈએ તો બધાનું એવું જ કહેવું હોય છે કે દીકરીના લગ્ન કરાવવા એ તેમનું સપનું હોય છે. એટલે છોકરો પણ તે જ શોધશે.
માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ સંબંધીઓ પણ આ બાબતને પોતાની જવાબદારી બનાવે છે. જોકે હવે એ અલગ વાત છે કે ઘણી જગ્યાએ છોકરીઓ પોતે જ પોતાના માટે છોકરાને પસંદ કરતી હોય છે અને દીકરીની જીદને કારણે પરિવારના સભ્યોએ પણ દીકરીની આ વાત સ્વીકારવી પડે છે.
આવી સ્થિતિમાં, જો અમે તમને જણાવીએ કે આપણા દેશમાં એક એવી જગ્યા છે, જ્યાં ફક્ત છોકરીઓને લગ્ન કરવાની છૂટ છે, તેમની ઇચ્છા અનુસાર જીવનસાથી પસંદ કરવાની મંજૂરી છે. હકીકતમાં, આ છૂટ તેમને તેમના પરિવારની પરંપરા આપે છે, તેમના પરિવારના સભ્યોની નહીં. હા, આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યાં છોકરીઓએ પોતાની પસંદ સાથે લગ્ન કરવાની પરંપરા છે.
આ ખાસ પરંપરા આપણાં દેશના છત્તીસગઢના એક પ્રદેશમાં થાય છે. ત્યાં વધારે પડતાં આદિવાસીઓ વાસ કરે છે. અહિયાંના બસ્તર એરિયામાં એવી પરંપરા છે જય છોકરીઓ પોતાની પસંદના છોકરા સાથે લગન કરવાની છૂટ આપવામાં આવે છે. આ પરંપરાને ઘોટૂલ કહેવામાં આવે છે. બસ્તરના મુરીયા, માડીયા અને ગોંડ જનજાતિ આ પરંપરાનું પાલન અનેક સદીઓથી કરતાં આવ્યા છે.
ઘોટુલને આદિવાસી સામાજિક સ્વીકૃતિ પણ મળી છે. બસ્તરની આ પરંપરા અનુસાર, આદિવાસી યુવકોને એક રાત માટે સાથે રહીને જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. પરિવારને પસંદ આવ્યા બાદ બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી લીધા. કહેવાય છે કે આ પરંપરા મુજબ એક રાતે ગામના બાળકો કે જવાન સાથે રહે છે. આ પરંપરાની શરૂઆત વિશે એવું કહેવાય છે કે તેની શરૂઆત લિંગો દેવે કરી હતી.