રોજ રાત્રે સૂતા પહેલા અને સવારના વહેલા ઉઠી કરો આ એક કામ, તમને ગેસ, કબજિયાત અને એસિડિટી ક્યારેય થશે નહીં
નમસ્કાર દોસ્તો, જો તમને કબજિયાત થાય છે તો તમારો મૂડ પણ ખરાબ રહે છે.અને એકેય કામમાં મન બેસતું નથી.આજે એક એવો પ્રયોગ જેનાથી શરીર આખું ડિટેક્સ થાય, તમને ગેસ,કબજિયાત કે એસિડિટી જીંદગીભર ક્યારેય ન થાય.તમારે રોજ રાત્રે અને રોજ સવારે આ કામ કરવાનું છે.જે એકદમ સરળ છે,જેનાથી આખું શરીર ડિટોક્સ થાય છે.
અને તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગ થશે નહીં.શિયાળા અને ચોમાસા દરમિયાન આ કામ રામબાણ સાબિત થાય છે,તો ચાલો વધુ વિગતે જાણીએ.સૌથી પહેલા રોજ રાત્રે તમારે બે ગ્લાસ જેટલુ પાણી લેવું, ત્યારબાદ તેને ગરમ કરો,એક ગ્લાસ જેટલું પાણી થઈ જાય ત્યાં સુધી ઉકળવા દો,ત્યારબાદ નીચે ઉતારી થોડુક ઠંડુ પડે એટ્લે ધીમે-ધીમે પી જાઓ.
આ પ્રયોગ સાંજે જમ્યાના એક-બે કલાક પછી કરવાનો છે.બીજું કે,સવારે પણ આજ રીતે પાણી ગરમ કરી નરણા કોઠે પીવાનું છે.આ ઉપાયથી શરીરમાં જે પણ ઝેરીલા તત્વો રહેલા છે એને બહાર કાઢશે આ ઉપરાંત તમારું પેટ સાફ રહેશે,આંતરડામાં ચોંટેલ મળ સાફ થઈ જશે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.