Ajab GajabIndiaInternational

ઇસ્લામ અપનાવવા માટે મારતો હતો મુસ્લિમ પતિ, કૃષ્ણ ભક્ત બની ગઈ રશિયાની મહિલા, હિન્દુ છોકરા સાથે….

કૃષ્ણ ભક્તિ નો આનંદ સૌથી અલગ હોય છે જે એક વખત કૃષ્ણ અને પોતાના દિલથી અપનાવી લે છે તેના જીવનમાં દરેક દુઃખ થી છુટકારો મળી જાય છે હવે કૃષ્ણ ભક્તિમાં ડૂબેલ આ રસિયા ની મહિલાને જ જોઈ લો શ્વેતલાના નામની આ મહિલા પોતાનો દેશ છોડીને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં રહેવા લાગી છે અને અહીં તેમને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે અને બંનેએ સગાઈ પણ કરી લીધી છે.

સ્વેતલાના પોતાની વર્તમાન જિંદગીથી ખૂબ જ ખુશ છે પરંતુ તેના પહેલાનું જીવન તેની માટે આસાન ન હતું તે પહેલા એક મુસ્લિમ વ્યક્તિની પત્ની હતી અત્યારે તે મહિલાનું કહેવું છે કે તે મુસ્લિમ વ્યક્તિ તેની ઉપર ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરતો હતો.

વર્ષ 2012માં આ મહિલા પહેલી વખત કૃષ્ણ ભક્તને મળી હતી, અને તે જ સમયથી કૃષ્ણ ભગવાનની અંદર તે તલીન થવા લાગી હતી તેમને મુસ્લિમ પતિ તેનાથી નારાજ રહેતો હતો તે દરરોજ તેની સાથે ઝઘડો કરતો હતો આમ તે જણાવતી હતી કે મારા મુસ્લિમ પતિને કૃષ્ણ ભક્તોથી નફરત હતી, અને આમ તે તેને મારતો હતો તથા ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ફોર્સ કરતો હતો

મુસ્લિમ પતિના લડાઈ ઝઘડાથી તંગ આવીને મહિલાએ પોતાના માતા પિતા પાસે રહેવા લાગી હતી અને વર્ષ 2016 માં મહિલાએ નિર્ણય લીધો કે તે હવે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભક્તિના માર્ગ ઉપર જ ચાલશે. તે દરમિયાન તે ભારત પણ આવી અને ઘણા મંદિરોમાં ગઈ હવે તેની અંદર પતિનો ડર ગાયબ થઈ ગયો હતો.

તેના પહેલા પતિએ તેને કહ્યું હતું કે તને કૃષ્ણ અથવા મને બંનેમાંથી એકને પસંદ કરવું પડશે, ત્યારે મહિલાએ કૃષ્ણને પસંદ કર્યા. અને વર્ષ 2017 માં પોતાના મુસ્લિમ પતિ પાસેથી તલાક લઈ લીધો મહિલાએ પોતાના પહેલા પતિ પાસેથી એક દીકરો છે જે તેની સાથે જ રહે છે અને પતિ પાસેથી તલાક લીધા બાદ આ મહિલા માયાપુર શહેર આવીને રહેવા લાગી, અને અહીં તેની મુલાકાત રોશન ઝા સાથે થઈ અને તે પણ કૃષ્ણ ભક્ત હતા એવામાં બંનેના વાઇબ્સ મેચ થઈ ગયા અને તેમને પ્રેમ થઈ ગયો ત્યારબાદ બંને યમુના નદીના કિનારે સગાઈ કરી.

શ્વેતલાના એક ગ્રાફિક ડિઝાઇનર છે, અને તે કૃષ્ણ ભક્ત બનીને ખૂબ જ ખુશ છે તેને રોશન સાથે સાચો પ્રેમ થયો છે. અને તેને તે મહિલાને તેના ભૂતકાળ સાથે જ સ્વીકાર કરી છે. તેના દીકરાને પણ અપનાવી લીધો છે, હવે બંને કૃષ્ણ ભક્તો એકબીજા સાથે ભેગા મળીને ભજન કીર્તન કરવા માટે મંદિરમાં જાય છે.

સ્વેતલાના પહેલા ખૂબ જ માસ ખાતી હતી, અને દારૂ પણ પીતી હતી, તથા નાઈટ ક્લબ જતી હતી નાના કપડાં પહેરતી હતી. પરંતુ હવે તેમને આ બધું જ છોડી દીધું છે, તે એક આદર્શ ભારતીય નારીની જેમ શાલીનતા થી જીવન જીવી રહી છે. તે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે અને અહીં પોતાની અંગત જિંદગીથી જોડાયેલ તસવીર પણ મુકતી રહે છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ