સંબંધ બનાવતા પહેલા પતિએ લીધી વાયગ્રા, પછી પત્નીએ સંબંધ બનાવવા કહી ના એ પછી
અવારનવાર જોવામાં આવ્યું છે કે પોતાના મતલબ માટે એક વ્યક્તિ કોઈપણનો જીવ લેવા માટે તૈયાર થઇ જતો હોય છે. હત્યા સાથે જોડાયેલ કિસ્સા અવારનવાર જોવા મળે છે. તેમાં હત્યા કરવાનું કારણ એ ઘણું અજીબગરીબ પણ હોઈ શકે છે. અમુક કારણ તો એવા હોય છે કે જેની ઉપર વિશ્વાસ કરવો એ અઘરું બની જાય છે. લોકો નાની નાની વાતે હત્યા કરવા માટે તૈયાર થઇ જાય છે. આજે અમે એવી જ એક હત્યાની ઘટના વિષે તમને જણાવશું અહીંયા એક 81 વર્ષના વ્યક્તિએ પોતાની 61 વર્ષની પત્નીની હત્યા કરી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ ક્રિસમસ પર સંબંધ બાંધવા માટે તેના પતિને સંમતિ આપી હતી. આ પછી વ્યક્તિએ પોટેન્સી દવા લીધી. પરંતુ વ્યક્તિએ શક્તિશાળી દવા ખાધા પછી, તેની પત્નીએ તેની સાથે રોમાંસ કરવાની ના પાડી. શું હતું, પતિને પત્નીનો ઇનકાર બિલકુલ પસંદ ન આવ્યો અને તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્નીનું જીવન સમાપ્ત કરી દીધું.
આ વાત ઇટલીના Fanano di Gradaraથી સામે આવી હતી અને આ ઘટના 25થી 26 ડિસેમ્બરની રાતે બની હતી એવું કહેવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 61 વર્ષની નતાલીયા કિરીચોકની છાતી પરટેન 80 વર્ષના પતિ વીટોએ ચાર વાર હુમલો કર્યો હતો તેના લીધે તેની પત્નીનું મૃત્યુ થઇ ગયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, જ્યારે તે વ્યક્તિએ તેની પત્નીને સંબંધ રાખવા કહ્યું તો તેની પત્નીએ ના પાડી દીધી. આના પર તે વ્યક્તિ ગુસ્સામાં ગુસ્સે થઈ ગયો અને તેણે તેની પત્ની પર છરી વડે હુમલો કરીને તેનો જીવ લીધો. મહિલાનો મૃતદેહ તેના ઘરના ફ્લોર પરથી જ મળી આવ્યો હતો.