સતત ત્રણ દિવસ સુધી સવારે આ પાન ધીમે-ધીમે ચાવી જાઓ, ફાયદા જાણી તમે જ કહેશો આવું તો આજે જ જાણ્યું,
નમસ્કાર મિત્રો,આજે આપણે વાત કરીશું બિલી વિશે,તમે પણ જાણો છો કે બિલી શિવજીને ચઢાવવામાં આવે છે.બિલી એ ધાર્મિક દ્રષ્ટિએ તો તેનું કારણ છે જ પરંતુ આયુર્વેદિકમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે.બિલી બે પ્રકારની જોવા મળે છે,એક કાંટાવાળી અને બીજી કાંટા વગરની.આપણે કાંટાવાળી બિલીનો ઉપયોગ કરીશું.
બિલી એ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે.બિલી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.સુગરને કંટ્રોલ કરવામાં બિલી ખૂબ જ ઉપયોગી છે.બિલી એ પિત્તનું સમન કરે છે,બીજું કે મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે પણ આ બિલી ધીમે-ધીમે ચાવી જાઓ.આવી તો ઘણી બીમારી દૂર કરવા માટે બિલી ખૂબ જ ઉપયોગી છે.
હા તો મિત્રો,આનો ઉપયોગ કેવી રીતે કરવો ? ચાલો જાણીએ,સામાન્ય રીતે બિલીનું કૂણું પાન લો, આ પાનને સાફ કરો, ત્યારબાદ સવારે નરણા કોઠે ધીમે-ધીમે ચાવી જાઓ.ત્યારબાદ અડધા કલાક સુધી બીજું કઈ ન લેવું,આવું તમારે સતત ત્રણ દિવસ કરવાનું છે.ત્યારબાદ અઠવાડીયામાં બે વખત આ પણ ચાવવાનું છે.આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી.
આ પ્રયોગથી શરૂઆતમાં કોઈ ફાયદો જોવા નહીં મળે પરંતુ નિયમિત આ પ્રયોગ કરશો તો સમય જતા શરીરમાં તેની અસર જોવા મળશે.જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતી હોય તેઓએ ૮-૧૦ પાન એક ગ્લાસ પાણીમાં ઉમેરો,તેનો ઉકાળો બનાવો,અડધું પાણી બળી જાય પછી આ પાણી સવાર-સાંજ પીવાનું છે.આનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે.
અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.