health

શરદી, ઉધરસ, કફ મટાડવા સવારે નરણા કોઠે પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરી પી જાઓ, ખૂબ જ રાહત જોવા મળશે,

નમસ્કાર મિત્રો,કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે,દિન-પ્રતિદિન કેસ વધતા જાય છે,સાથે જો તમારે શરદી,ઉધરસ,કફ મટાડવા હોય અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.જો તમને શરદી,ઉધરસ,કફ,રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય આવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો રોજ સવારે ઊઠીને તમારે આ એક પ્રયોગ કરવાનો છે.

જે એકદમ સરળ છે.છાતીમાં ચોટેલ કફ પણ નીકળી જશે.સાથે જો તમને સાંધાના દુખાવા હશે તો પણ મટી જશે.સૌથી પહેલા વહેલા ઉઠી તમારે નરણા કોઠે ગરમ પાણી પીવાનું છે,આવું દરરોજ કરવાથી પેટ સાફ થાય છે.બીજું કે જો તમને શરદી,ઉધરસ કફ મટાડવા સૌથી પહેલા ગરમ પાણી લો, ત્યારબાદ આની અંદર અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરો, પછી બંનેને સારી રીતે મિક્સ કરી પી જાઓ.

આવું નિયમિત કરશો એટ્લે શરદી,ઉધરસ,કફ,સાંધાના દુખાવા,કબજિયાત આવી તમામ બીમારીઓમાંથી છુટકારો મળશે.નોંધ : જો કોઈ તમારે ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ પ્રયોગ કરો.અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.તો ચાલો જાણીએ.