India

આ 11 કંપનીઓના શેર રોકેટ બનવાની તૈયારીમાં છે, જાણી લો નામ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ સહિત અન્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે ગુરુવારે શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 460 પોઈન્ટના ઉછાળા સાથે 58,926 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 142 પોઈન્ટ ઉછળીને 17,605 પર બંધ રહ્યો હતો. શેરબજારના નિષ્ણાતો આગળ જતા બજારમાં તેજીના વલણની વાત કરી રહ્યા છે.

આગામી સમયમાં બજાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. તેથી, અમે તમને બ્રોકરેજ ફર્મ એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ દ્વારા ખરીદવા માટે 13 ભલામણ કરેલ શેરોની સૂચિ આપી રહ્યા છીએ જે તમને ભારે વળતર આપી શકે છે. જો કે કોઈપણ સ્ટોક પસંદ કરતા પહેલા તમારા સ્તરનું સંશોધન કરવાનું ભૂલશો નહીં.

આ કંપનીઓમાં Bank of Baroda જેનો ભાવ હાલમાં ૧૧૪ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૧૪૫ રૂપિયા છે. Indian Bank નો હાલમાં ભાવ ૧૫૮ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૨૨૦ રૂપિયા છે.City Union Bank શેરનો હાલનો ભાવ ૧૪૦ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૨૦૦ રૂપિયા છે.State Bank of India નો હાલનો ભાવ ૫૪૦ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૬૮૦ રૂપિયા છે.

Minda Industries નો હાલનો ભાવ ૧૦૪૨ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૧૨૩૦ રૂપિયા છે.TVS Motor નોભાવ ૬૬૫ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૮૦૦ રૂપિયા છે. Action Construction નો ભાવ ૨૧૫ રૂપિયા છે અને ટાર્ગેટ ભાવ ૨૮૫ રૂપિયા છે. Titan Company નો ભાવ ૨૪૮૫ રૂપિયા છે અને તેનો ટાર્ગેટ ભાવ ૨૯૦૦ રૂપિયા છે.

Devyani International નો ભાવ ૧૭૯ રૂપિયા છે અને તેનો ટાર્ગેટ ભાવ ૨૧૦ રૂપિયા છે. Aditya Birla Fashion નો હાલનો ભાવ ૨૯૦ રૂપિયા છે અને તેનો ટાર્ગેટ ભાવ ૪૦૦ રૂપિયા છે. ITC નો બહ્વ ૨૩૧ રૂપિયા છે અને તેનો ટાર્ગેટ ભાવ ૨૭૦ રૂપિયા છે.Dabur India નો ભાવ ૫૬૪ રૂપિયા છે અને તેનો ટાર્ગેટ ભાવ ૬૦૦ રૂપિયા છે. Varun Beverages નો ભાવ ૮૯૪ રૂપિયા છે અને તેનો ટાર્ગેટ ભાવ ૧૧૫૦ રૂપિયા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે