ભોજન આપતાં વ્યક્તિનું મૃત્યુ થતાં વાંદરો ભાવુક થઈને પહોચ્યો અંતિમયાત્રામાં
માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. જ્યારે બંને એકબીજાને દિલથી પસંદ કરવા લાગે છે, ત્યારે તેઓ તેમના માટે પોતાનો જીવ પણ આપી શકે છે. માણસના મનમાં ભલે થોડી ચતુરાઈ કે ખરાબ વિચાર આવે પણ પ્રાણીઓમાં આવું ક્યારેય થતું નથી. જો તમે તેમને ખોરાક આપો છો, તો તેઓ તમને તેમના સર્વસ્વ તરીકે સ્વીકારશે.
આનો પુરાવો તાજેતરમાં જ શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ દિવસોમાં શ્રીલંકાનો એક અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરો મૃતદેહ પાસે બેઠેલો જોવા મળે છે. હાલમાં જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે ખૂબ જ ઈમોશનલ વાંદરાનો વીડિયો છે. આ વીડિયોમાં, એક વાંદરો અંતિમ સંસ્કારમાં મૃતદેહની પાસે બેઠો છે અને તેને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
इन्हें जानवर क्यों कहते हैं? इंसान से ज्यादा भाव और संवेदनाएं तो इनमें हैं..! श्रीलंका में लंगूर को खाना खिलाने वाले शख्स की मौत हुई तो ये लगातार हाथ से उसे उठाने की कोशिश करता रहा, उसे चूमता रहा। जिसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है…#Viralvideo pic.twitter.com/qSkYEZyyzH
— ऋषभ वीरेन्द्र दीक्षित (@RishabhDixit57) October 20, 2022
પ્રાણીઓનો સ્નેહ તે લોકો પ્રત્યે ખૂબ હોય છે જેઓ તેમને ખોરાક આપે છે, પછી ભલે તેઓ તેમના માલિક હોય કે તેઓ માત્ર ખોરાક આપવાનું કામ કરતાં હોય. આ વિડીયોમાં તમે એવાં જ એક વાંદરાને જોઈ શકો છો.
- ડિસેમ્બરમાં આ 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ
- રાહુના નક્ષત્ર પરિવર્તનની આ રાશિઓ પર ભારે અસર પડશે, સમજી વિચારીને નિર્ણય લો, જાણો રાશિફળ
- આ કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે, ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે બચી શકાય
- પૌત્રના અંતિમ સંસ્કારમાં દાદા ડાન્સકરવા લાગ્યા, વાયરલ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે..