ટ્રેનમાં ફીઝીકલ થવા લાગ્યું કપલ, એકબીજાની આવી ગયા એકદમ નજીક પુરુષે બેલ્ટ કાઢ્યો અને…
ટ્રેનમાં મુસાફરી કરવી એ બધા સરળ હોય એવું નથી ઘણા લોકો માટે આ સફર મુશ્કેલ પણ બની જતું હોય છે. લગભગ ટ્રેનમાં બેસવાનો બધાનો અલગ અલગ અનુભવ હશે જ. દરેક યાત્રીઓ પાસેથી અલગ અલગ વાતો સાંભળવા મળતી હોય છે. આજે અમે એવી જ એક મહિલાએ જણાવેલ કહાની તમને જણાવી રહ્યા છે. જો કે આ કોઈ કહાની નથી આ મહિલાને થેયલ સાચો અનુભવ છે. ટ્રેનમાં સફર દરમિયાન મહિલાની સામે બેઠેલ 30 વર્ષની ઉંમરનું કપલ બેઠું હતું થોડીવાર સુધી બધું નોર્મલ હતું પછી.
આવી સ્થિતિમાં અચાનક તેની સામે બેઠેલા કપલે તેની નજર સામે જ શારીરિક સંબંધ બાંધવા માંડ્યા. મહિલા સંપૂર્ણપણે આશ્ચર્યમાં પડી ગઈ હતી કે આવી સ્થિતિમાં શું કરવું. એક અખબારના અહેવાલ મુજબ, બ્રિટનમાં એક મહિલા પ્રવાસીએ જણાવ્યું કે જ્યારે તેની સામે બેઠેલા એક કપલે તેની સામે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું ત્યારે તેને ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી. જ્યારે તેનું સ્ટેશન આવ્યું અને બહાર આવવાનું શરૂ કર્યું, ત્યારે દંપતી તેને જોઈને હસવા લાગ્યું.
જાણકારી પ્રમાણે આ ઘટના સ્થાનીય સમય પ્રમાણે 2 જાન્યુઆરી બપોરની છે. જયારે કપલ ટ્રેનમાં બેશરમ થઈને એવી હરકતો કરવા લાગે છે કે કોઈપણ જોનાર શરમાઈ જાય. આ ઘટના શેફિલ્ડ થી ક્લિથાપર્સ સ્ટેશન વચ્ચે બનેલ જોવા મળી રહી છે.આ સાથે મહિલાએ એ પણ જણાવ્યું કે જ્યારે તે ટ્રેનમાં ચડી ત્યારે ત્યાં નશામાં ધૂત લોકોનું એક જૂથ બેઠું હતું, તેથી તેણે ત્યાં બેસવાને બદલે આ કપલની સામે બેસવાનું યોગ્ય માન્યું કારણ કે આ કપલ તેમને ખૂબ જ સરસ લાગતું હતું. તેને એ દંપતી પાસેથી આવી કોઈ અપેક્ષા નહોતી.
મહિલા જણાવે છે કે જેવી ટ્રેન ચાલુ થઈને પછી સ્ક્નથોરપે પહોંચવા આવે છે કે તેમની સામે બેઠેલ વ્યક્તિ એ પોતાનો બેલ્ટ ઉતારવા લાગે છે. એ જોઈને મહિલા સ્તબ્ધ થઇ જાય છે કે દુનિયામાં આ શું ચાલી રહ્યું છે. મહિલાએ જણાવ્યું કે આ બધું થઇ રહ્યું હતું ત્યારે મેં મારી હાજરીનું ભાન કરાવવા માટે થોડો ખોંખારો પણ કર્યો હતો. પણ તે યુવક ઉપર કશી જ અસર થઇ નહિ. પછી તે મારી સામે જ ફીઝીકલ થવા લાગ્યા. મહિલા જણાવે છે કે આજ સુધી તેણે આવું એવીરીતે ક્યારેય જોયું નહોતું. હવે વિચારો વિદેશમાં આ હાલત છે તો આપણા ભારત દેશમાં શું પરિસ્થિતિ થાય.
નોંધનીય છે કે, ગયા વર્ષે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં એક અર્ધ નગ્ન કપલ ચાલતી મોટરસાઇકલ પર સેક્સ કરી રહ્યું હતું. આ મામલો પેરાગ્વેનો જણાવવામાં આવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે મોટરસાઈકલ એકદમ ભીડવાળા રસ્તા પર દોડી રહી હતી. દક્ષિણ-પૂર્વ પેરાગ્વેના સાન્ટા મારિયામાં એક યુગલ મોટરસાઇકલ પર જોવા મળ્યું હતું. છોકરો મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો જ્યારે છોકરી પેટ્રોલની ટાંકી પર છોકરાની સામે બેસી રહી હતી. બંને અડધા નગ્ન હતાં.