રાજ્યમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો, જાણો તમારા શહેરનો ભાવ
હાલમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો સાફ થઇ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યા છે. વરસાદની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર પડી છે. વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. જયારે હાલમાં દિવસે ને દિવસે મોંઘવારી પણ વધી રહી છે. જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થઇ રહી છે.
હાલ શાકભાજીના ભાવ વધારા બાદ દરેક શાકભાજીના ભાવ 80 રૂપિયાને પાર થઇ ગયા છે. કોથમરીના ભાવ 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદના કારણે પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીની આવક ઘટતા પણ ભાવને અસર થઇ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયું છે.
અમદાવાદમાં આજે શાકભાજીના ભાવ
બટાકા 24 થી 29 રૂપિયા કિલો,
ડુંગળી 31 થી 43 રૂપિયા કિલો,
સુરણ 57 થી 60 રૂપિયા કિલો,
રતાળુ 60 થી 90 રૂપિયા કિલો,
રીંગણ 37 થી 55 રૂપિયા કિલો,
રવૈયા 45 થી 70 રૂપિયા કિલો,
કોબીજ 15 થી 20 રૂપિયા કિલો,
ફૂલાવર 21 થી 32 રૂપિયા કિલો,
વાલોર 27 થી 35 રૂપિયા કિલો,
ટામેટા 18 થી 25 રૂપિયા કિલો,
દૂધી 24 થી 40 રૂપિયા કિલો,
તુવેર 60 થી 80 રૂપિયા કિલો,
વટાણા 110 થી 120 રૂપિયા કિલો,
સરગવો 37 થી 50 રૂપિયા કિલો,
સૂકું લસણ 220 થી 320 રૂપિયા કિલો,
ભીંડા 27 થી 40 રૂપિયા કિલો,
કાકડી 16 થી 25 રૂપિયા કિલો,
કારેલા 32 થી 45 રૂપિયા કિલો,
ગુવાર 35 થી 55 રૂપિયા કિલો,
ચોળી 72 થી 130 રૂપિયા કિલો,
પરવર 40 થી 45 રૂપિયા કિલો,
ગિલોડા 60 થી 100 રૂપિયા કિલો,
તુરિયા 37 થી 55 રૂપિયા કિલો,
ગલકા 27 થી 40 રૂપિયા કિલો,
મરચા 20 થી 30 રૂપિયા કિલો,
લીંબુ 75 થી 100 રૂપિયા કિલો,
આદુ 77 થી 130 રૂપિયા કિલો,
બીટ 17 થી 25 રૂપિયા કિલો,
કંકોડા 50 થી 60 રૂપિયા કિલો,
ગાજર 22 થી 30 રૂપિયા કિલો,
મેથી 75 થી 100 રૂપિયા કિલો,
કોથમીર 80 થી 110 રૂપિયા કિલો,
ફૂદીનો 52 થી 70 રૂપિયા કિલો,
મગફળી 55 થી 60 રૂપિયા કિલો,
વડોદરામાં આજે શાકભાજીના ભાવ
કોબીજ 50 રૂપિયા કિલો,
ફ્લાવર 60 રૂપિયા કિલો,
બટાકા 50 રૂપિયા કિલો,
ડુંગળી 60 રૂપિયા કિલો,
ટમેટા 40 રૂપિયા કિલો,
દુધી 25 રૂપિયા કિલો,
ટીંડોળા 50 રૂપિયા કિલો,
ભીંડા 50 રૂપિયા કિલો,
ધાણા 200 રૂપિયા કિલો,
કારેલા 50 રૂપિયા કિલો,
રીંગણ 15 રૂપિયા કિલો,
આદુ 100 રૂપિયા કિલો,
કંકોલા 160 રૂપિયા કિલો,
કેપ્સિકમ 100 રૂપિયા કિલો,
બીટ 40 રૂપિયા કિલો,
ગાજર 40 રૂપિયા કિલો,
વટાણા 200 રૂપિયા કિલો,
ચોળી 80 રૂપિયા કિલો,
ગવાર સિંગ 60 રૂપિયા કિલો,
ગલકા 10 રૂપિયા કિલો,
પરવળ 120 રૂપિયા કિલો,
સુરતમાં આજે શાકભાજીના ભાવ
બટાકા 25 થી 35 રૂપિયા કિલો,
ડુંગળી 45 થી 55 રૂપિયા કિલો,
સુરણ 70 થી 85 રૂપિયા કિલો,
રતાળુ 65 થી 90 રૂપિયા કિલો,
રીંગણ 35 થી 50 રૂપિયા કિલો,
રવૈયા 35 થી 45 રૂપિયા કિલો,
કોબીજ 30 થી 40 રૂપિયા કિલો,
ફૂલાવર 25 થી 35 રૂપિયા કિલો,
વાલોર 60 થી 75 રૂપિયા કિલો,
ટામેટા 35 થી 50 રૂપિયા કિલો,
દૂધી 20 થી 35 રૂપિયા કિલો,
તુવેર 90 થી 105 રૂપિયા કિલો,
વટાણા 110 થી 150 રૂપિયા કિલો,
સરગવો 50 થી 650 રૂપિયા કિલો,
સૂકું લસણ 250 થી 350 રૂપિયા કિલો,
ભીંડા 30 થી 50 રૂપિયા કિલો,
કાકડી 35 થી 40 રૂપિયા કિલો,
કારેલા 90 થી 150 રૂપિયા કિલો,
ગુવાર 100 થી 120 રૂપિયા કિલો,
ચોળી 60 થી 90 રૂપિયા કિલો,
પરવર 40 થી 60 રૂપિયા કિલો,
ગિલોડા 100 થી 150 રૂપિયા કિલો,
તુરિયા 50 થી 70 રૂપિયા કિલો,
ગલકા 35 થી 50 રૂપિયા કિલો,
મરચા 40 થી 60 રૂપિયા કિલો,
લીંબુ 100 થી 150 રૂપિયા કિલો,
આદુ 120 થી 150 રૂપિયા કિલો,
બીટ 35 થી 55 રૂપિયા કિલો,
કંકોડા 120 થી 140 રૂપિયા કિલો,
ગાજર 25 થી 35 રૂપિયા કિલો,
મેથી 55 થી 80 રૂપિયા કિલો,
મગફળી 40 થી 60 રૂપિયા કિલો,
મહેસાણામાં આજે શાકભાજીના ભાવ
મેથી 180 રૂપિયા કિલો,
કોથમીર 200 રૂપિયા કિલો,
મરચા 110 રૂપિયા કિલો,
ગવાર 120 રૂપિયા કિલો,
ચોળી 100 રૂપિયા કિલો,
પરવર 100 રૂપિયા કિલો,
ધિલોડી 100 રૂપિયા કિલો,
આદુ 200 રૂપિયા કિલો,
કંકોડા 140 રૂપિયા કિલો,