આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા,UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે

યુપીએસસીની પરીક્ષા પાસ કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે 

2008ની બેચમાંથી IRS ઓફિસર બનેલા દેવ પ્રકાશ મીણા 10માં એક વખત નાપાસ થયા હતા 

આગળનું વર્ષ 43% સાથે પાસ થયું.12માં 56% અને BA ઓનર્સ માં માત્ર 48% મેળવ્યા. 

દેવ પ્રકાશ મીણાએ યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી 

તેઓ 2008 બેચના IRS અધિકારી બન્યા. હાલ તેઓ કંડલામાં એડિશનલ કમિશનર ના પદ પર ફરજ બજાવી રહ્યા છે.