થાઇલેન્ડની યુવતીઓ સાથે મજા માણી રહ્યા હતા યુવકો અને અચાનક થયું એવું કે…
રાજ્યમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું હોવાની જાણકારી સતત સામે આવતી રહે છે. એવામાં આજે એવો જ એક મામલો સામે આવ્યો છે. સુરત શહેરમાં ફરી એક વખત દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારની જાણ થતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના સરથાણા વિસ્તાર પર આવેલ એક મોલમાં પોલીસની ટીમે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન સ્પામાંથી છ જેટલી વિદેશી મહિલાઓ મળી હતી. જ્યારે પોલીસ દ્વારા ત્રણ ગ્રાહકોની પણ ઘટનાસ્થળથી ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: અંધશ્રદ્ધામાં માનતા પરિવારે ના કરવાનું કર્યું
મહત્વનું છે કે, અવારનવાર સ્પાની આડમાં ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવતું રહેતું હોય છે. ત્યારે સુરતમાં પણ પોલીસની રેડ દરમિયાન કુટણખાનું પકડી પાડવામાં આવ્યું છે. સુરતમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પર આવેલા રાજ ઇમ્પીરીયલ મોલમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, “બ્લેક પલ થાઈ” સ્પામાં કામ કરતી છ વિદેશી મહિલાઓને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી. જ્યારે ત્રણ ગ્રાહકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, અવારનવાર સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાની ઘટના સામે આવતી રહે છે. જ્યારે આજે સુરતમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારની જાણ થતા પોલીસ દ્વારા સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પર આવેલા રાજ ઇમ્પીરીયલ મોલમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, “બ્લેક પલ થાઈ” સ્પામાં કામ કરનારી છ વિદેશી મહિલાઓને પોલીસ દ્વારા મુક્ત કરી દેવામાં આવી હતી. જ્યારે ત્રણ ગ્રાહકોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો: થાઇલેન્ડની યુવતીઓ સાથે મજા માણી રહ્યા હતા યુવકો અને અચાનક થયું એવું કે…
પ્રાપ્ત માહિતી મુજબ, સ્પાના માલિક સંતોષ મોર, પાના સંચાલક કૃણાલ બોરીચા, વેપારી અભિષેક જૈન, વેપારી કેવિન મકવાણાને પોલીસ દ્વારા આ મામલામાં ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યાર બાદ સ્થળ પરથી મળી આવેલી છ થાઈલેન્ડ યુવતીઓને મુક્ત કરાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને તે દરમિયાન જાણકારી મળી કે, આ છ યુવતીઓને સ્પાના માલિકો પૈકી સંતોષની થાઈલેન્ડ ગર્લફ્રેન્ડ સેસિથોરન ફેનગરી અહીં લાવી હતી. એન્ટી ટ્રાફિકિંગ યુનાઇટેડ તેને તેમ જ અન્ય માલિક હરેશ બારૈયા ને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ઘટના સ્થળ પરથી પોલીસને 27 કોન્ડમ, 18000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 1.64 લાખનો મુદ્દા માલ પ્રાપ્ત થયો છે.
તમને જણાવી દઈએ કે, સ્પાના બે માલિકો અને પાર્ટનરોને વોન્ટેડ જાહેર કરાયા હતા. સંતોષ મોરે નામનો વ્યક્તિ થાઈલેન્ડમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે મળીને વિદેશી મહિલાઓને દેહવ્યાપાર માટે અહીં લાવતો હતો અને કૃણાલ બોરીયા નામનો વ્યક્તિ સમગ્ર દેહવ્યાપારનો ધંધો ચલાવી રહ્યો હતો. તે બાબતમાં જાણકારી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને સ્થળ પરથી 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બાબતમાં એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનિટ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ હાથ ધરી છે.