Ajab GajabBollywoodhealthIndiaNews

45 વર્ષ ઉપરની આ 5 અભિનેત્રી ફિટનેસને લઈને બોલીવુડમાં બૂમ પડાવે છે, તસ્વીરો જોતાં જ આંખો પહોળી થઈ જશે..

નમસ્કાર મિત્રો,આજે અમે તમને બોલીવુડની આ પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું,જેઓ 45 વર્ષની ઉંમર વટાવી ચૂકી છે અને હજુ પણ ફિટનેસના બળ પર એટલી જ સુંદર દેખાય છે.આ અભિનેત્રીઓ યોગ અને પ્રાણાયામ કરતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.જેને જોવું ફેન્સ માટે કોઈ મોટિવેશનથી ઓછું નથી.

મલાઈકા અરોરા : છૈયા છૈયા ગર્લ મલાઈકા તેની સ્ટાઈલ અને ફેશન માટે જાણીતી છે.મલાઈકા યોગ કરીને પોતાને ફિટ રાખે છે.જેના કારણે તેની ઉંમર પણ અડધી દેખાય છે.તેને જોઈને કોઈ કહી શકતું નથી કે તે 48 વર્ષની છે.

શિલ્પા શેટ્ટી : શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે.તે નિયમિત રીતે યોગ,આસનો અને ઘણી બધી કસરત કરે છે.અભિનેત્રી અવનવા પ્રકારની એક્સરસાઇઝ અને હેલ્ધી ઈટિંગ ટિપ્સ શેર કરતી રહે છે.શિલ્પા શેટ્ટી 46 વર્ષની છે પરંતુ તે બી ફિટનેસમાં 20 વર્ષની અભિનેત્રી સાથે સ્પર્ધા કરે છે.

માધુરી દીક્ષિત : માધુરી દીક્ષિત 53 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને ફિટ છે.

સુષ્મિતા સેન : સુષ્મિતા સેન એ અભિનેત્રીઓની યાદીમાં આવે છે જેઓ એકદમ ફિટનેસ સભાન છે.સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના એક્સરસાઇઝ વીડિયો પણ અપલોડ કરતી રહે છે.

રવિના ટંડન : રવિના ટંડન 47 વર્ષની થઈ ગયા છે,પરંતુ આજે પણ રવીનાની સુંદરતા અને ફિટનેસ કોઈપણ છોકરીને ટક્કર આપી શકે છે.આ ઉંમરે તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે.