Ajab Gajab

પોલીસને હિન્દીમાં શું કહેવાય ? આવા અવનવા સ્પર્ધાત્મક પ્રશ્નો વાંચી મિત્રોને પણ શેર કરો,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર સ્પર્ધાત્મક પ્રશ્નો શેર કરીશું. ૧. પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું છે, જવાબ : ૩,૮૪,૪૦૦ કિમી ૨. youtube નો લોગો લાલ રંગનો કેમ હોય છે, જવાબ : કારણ કે લાલ કલર બ્રાઇટ અને એટ્રેક્ટિવ લુક આપે છે

3. ફોન પર સૌથી પહેલા હેલ્લો કેમ બોલવામાં આવે છે ?
જવાબ : કેમ કે ફોનના શોધક ગ્રેહામ બેલની પ્રેમિકાનું નામ હેલ્લો હતું,

૪. સાયકલને હિન્દીમાં શું કહેવાય છે,
જવાબ : દુઈ ચક્રધારી દંડપેલન ( દ્વિચક્રવાહિની )

૫. JCB નું પુરુ નામ શું છે ?
જવાબ : જોશેફ સાયરીલ બાંફોર્ડ ( JCB )

૬. સૌથી પહેલો વર્લ્ડકપ કોણ જીત્યું હતું ?
જવાબ : વેસ્ટ ઈન્ડિઝ ( ઓસ્ટ્રેલિયાને હરાવીને )

૭. ખાવાના ગોળને English માં શું કહેવાય છે ?
જવાબ : Jaggery ( જેગરી )

૮. પોલીસને હિન્દીમાં શું કહેવાય ?
જવાબ : રાજકીય જનરક્ષક

૯. કૂતરું કયા દેશનું રાસ્ટ્રીય પ્રાણી છે ? જવાબ : ડાલ્મેશિયન,ક્રોએશિયા,મેક્સિકો,મેઈસેડોનિયા, માલ્ટા વગેરે, અમારા આવા અનવવા સ્પર્ધાત્મક પ્રશ્નો પસંદ આવે તો બીજા મિત્રોને પણ શેર કરો.