Ajab GajabInternational

ટ્રેનમાં જ ઇલુ ઈલુ કરવા માંડ્યુ આ દંપત્તિ, સામે બેસેલી મહિલાએ સંભળાવી આખી ઘટના, જાણીને તમે પણ ભાન ખોઈ બેસશો,

ટ્રેનમાં મુસાફરી કરવી કેટલાક માટે સરળ તો કેટલાક માટે મુશ્કેલ બની જાય છે.આ દરમિયાન લોકોને અનેક પ્રકારના અનુભવો થાય છે.મુસાફરીઓને વિવિધ પ્રકારના લોકો અને તેમની હકીકત જાણવા મળે છે.આવી જ એક હકીકત અમે તમને જણાવીશું.જે સત્ય છે.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક મહિલાની સામે 30 વર્ષની ઉંમરનું એક સુંદર કપલ બેઠું હતું અને આ મહિલા આરામથી તેની સીટ પર બેસી હતી.આવી સ્થિતિમાં સામે બેઠેલ કપલ આ મહિલાની સામે જ અચાનક શારીરિક સંબંધ બાંધવા માંડ્યુ.મહિલા હેરાન રહી ગઈ,આવી સ્થિતિમાં શું કરવું.

સમાચાર મુજબ,બ્રિટનમાં એક મહિલા પ્રવાસીએ જણાવ્યું કે જ્યારે તેની સામે બેઠેલા કપલે તેની સામે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું ત્યારે તેણી ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી.જ્યારે તેનું સ્ટેશન આવ્યું અને બહાર નીકળી,ત્યારે આ કપલ મહિલાને જોઈને હસવા લાગ્યું.

મળતી માહિતી મુજબ,આ ઘટના 2 જાન્યુઆરીએ સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે બની હતી,જ્યારે કપલ ટ્રેનમાં જ બેશરમ વર્તન કરી રહ્યું હતું.આ ઘટના શેફિલ્ડથી ક્લીથોર્પસ સ્ટેશનની જણાવવામાં આવી રહી છે.

મહિલા જણાવે છે કે જેવી ટ્રાન્સપેનાઈન એક્સપ્રેસ ટ્રેનમાં પહોંચી કે તેની સામે બેઠેલા વ્યક્તિએ તેનો બેલ્ટ ઉતારવાનું શરૂ કરી દીધું.ત્યારે મહિલાને લાગ્યુ કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે.પછી તો કપલ આ મહિલાની સામે શારીરિક સંબંધ બાંધવા લાગ્યુ.