કફને છાતીમાંથી ખેંચી ખેંચીને બહાર કાઢે તેવી દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ વિશે આજે જ જાણી લો…
cough dur karvana upayo: નમસ્કાર મિત્રો,આપણી આસપાસ ૧૦૦ કરતા પણ વધુ વસ્તુઓ છે જે કફનો સંપૂર્ણ નાશ કરી શકે છે.પરંતુ આપણે તેમાંથી સૌથી ચાર મહત્વની વસ્તુઓ,જે તમારા શરીરમાં રહેલા કફને છાતીમાંથી ખેંચી ખેંચીને બહાર કાઢી શકે છે.આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સૌથી પહેલા કે જે કફનો નાશ કરે તે છે ગોળ.આનો ઉપયોગ કઈ રીતે કરશો,જેથી શરીરમાં રહેલો કફ સંપૂર્ણ રીતે નીકળી જાય.
cough dur karva: સાથે શરીરમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળશે.ઉપરાંત તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો એ માટે પણ ગોળ ખૂબ સારી વસ્તુ છે.ગોળ સિવાય બીજી વસ્તુ નાગરવેલના પાન છે,સૌથી પહેલા નાનો ટુકડો ગોળ લો, ત્યારબાદ આ ગોળના ટુકડાને નાગરવેલના પાન પર મૂકો, ત્યારબાદ આ નાગરવેલનું પાન ગોળ સાથે ધીમે ધીમે ચાવી જાઓ.
આ પ્રયોગ દિવસમાં ત્રણ વાર કરો.દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી છે.ત્રીજી વસ્તુ એટ્લે આદું,કહેવાય છે કે આદું કરતાં સો ગણી વધારે ગુણકારી વસ્તુ હોય તો તે એટ્લે સૂંઠ.તમે પણ ઘરે આદુને સૂકવીને સૂંઠનો પાવડર બનાવી શકો છો.બીજો પ્રયોગ જોઈએ તો તમારે નાનો ટુકડો ગોળ લેવો, ત્યારબાદ એક ચમચી સૂંઠ ઉમેરો, બંનેને સારી રીતે મિક્સ કરી ધીમે ધીમે ખાઈ જાઓ.
ત્રીજી બાબત જોઈએ તો જો તમારા ઘરે વરિયાળી હોય તો જમ્યા પછી થોડી વરિયાળી ખાઈ લો, વરિયાળી પણ કફનાશક કહેવામા આવે છે.જો તમે આ વસ્તુઓ નિયમિત ખાશો તો તમારા શરીરમાં રહેલો કફ ખેંચી ખેંચીને બહાર આવી જશે.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તિઓ યોગ્ય સલાહ પછી જ આ વસ્તુઓ ખાઓ.અમારી આ માહિતી પસંદ આવી હહોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.