health

હ્રદયમાં કે છાતીમાં દુખાવો ઉપડે એટ્લે તરત જ આ બે વસ્તુ ચાવીને ખાઈ જાઓ, મિનિટોમાં જ દુખાવો ઓછો થઈ જશે,

નમસ્કાર મિત્રો, જો તમને ક્યારેય પણ એવું લાગે કે તમને અથવા બીજા કોઈને પણ જો હ્રદયમાં દુખાવો થયો છે અથવા તો હાર્ટએટેકનો સંકેત મળતો હોય, છાતીમાં થોડોક દુખાવો થતો હોય,વધારે દુખાવો થયો હોય કોઈ અન્ય કારણસર એટ્લે કે તમને હ્રદયને કોઈ તકલીફ નથી,પરંતુ શરદીના કારણે પણ જો તમને છાતીમાં દુખતું હોય અથવા ગેસના કારણે છાતીમાં દુખતું હોય તો આ માટે અમે તમને ખૂબ જ માહિતી શેર કરીશું,જે ખૂબ જ ઉપયોગી છે.

આ માહિતીનો આયુર્વેદના પુસ્તકમાં પણ ઉલ્લેખ કરેલ છે.જો તમને દુખાવો થયો તો શું કરશો ? ચાલો જાણીએ.સૌથી પહેલા તમારે તુલસીના પાંચ પાન, ૨-૩ કાળા મરી, આ બંને વસ્તુને મોમાં મૂકી ચાવી જાઓ.ત્યારબાદ શરીરમાં ઉતારો,આ બંને વસ્તુ ખાદ્યા બાદ ડાબા નસકોરામાંથી ધીમે ધીમે ઊંડો શ્વાસ લો,જ્યારે જમણા નસકોરા પર અંગૂઠા વડે ધીમેથી દબાઈ રહો.

ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી ધીમે ધીમે છોડો.આવું તમે ૫ થી ૧૦ મિનિટ બેસીને કરી શકો છો.આનાથી હ્રદયનો દુખાવો શાંત પડી જાય છે.નોંધ : જો તમને વધુ તકલીફ હોય તો પહેલા યોગ્ય ડોક્ટરની સલાહ જરૂર લો, આ પ્રયોગ કરવાથી તમને રાહત મળી શકે છે.આ માહિતી અમે તમને ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે