Gujarat

Talati Exam Date: તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ અને કોલ લેટર તારીખ – 2023

તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 2023 સંબંધિત સમાચાર. GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 7 મે ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવશે.ઉમેદવારોએ તલાટી મંત્રી અને પંચાયત સચિવની જગ્યાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online Registration) કર્યું હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન, GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (Call letter) ડાઉનલોડ કરી શકે છે. GPSSB એ તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષા કેન્દ્ર ચકાસવા માટે લિંક (Link) બહાર પાડી છે.

Advt No.10/2021-22

પોસ્ટનું નામ: ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી)

Talati Exam Date: 7 મે 2023

તલાટીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગ્રામ પંચાયત તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ લેવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરે છે.અગાઉ તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું.

Talati exam confirmation OJAS: લિંક માટે અહી ક્લિક કરો

GPSSB Official: લિંક માટે અહી ક્લિક કરો