Gujarat

ફક્ત 2 સળિયાની મદદથી પેટાળમાંથી પાણી શોધવાની રીત અંબાલાલ પાસેથી જાણો, જુઓ લાઈવ

જમીનમાં ક્યાં અને કેટલું છે તે શોધવું હોય તો અત્યારે સેટેલાઇટ કે યંત્રોની મદદ લેવામાં આવે છે, પરંતુ ભારતીય શાસ્ત્રોમાં કેટલીક એવી રીતો છે જેના પરથી જમીનમાં ક્યાં પાણી છે તે આસાનાથી શોધી શકાય છે. આવી રીત કે જે આજકાલ ડ્રાઉઝિંગ પદ્ધતિ તરીકે ઓળખાય છે તેની મદદથી ભુજના એક તજજ્ઞે કચ્છના સૂકા વિસ્તારમાંથી પણ પાણી શોધી બતાવ્યા છે.

તાંબાના સળિયાની મદદથી તેમજ પોતાના કોઠાસૂઝથી 28 વર્ષની તેમની ક્ષેત્રની કામગીરીમાં તેઓ શહેર હોય કે ગામ 2000 જેટલી જગ્યાએ પાણી જોવા ગયા છે, જેમાંથી અંદાજે 1900 જગ્યાએ તેમને સફળતા મળી છેે. હાલે જગ્યાઓએ નીકળેલા મીઠા પાણી લોકો સંતુપ્ત તથા ખેતીને હરિયાળી બનાવી છે.

આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ

Related Articles