health

આ જડીબુટ્ટી કફ અને પિત્તને દુર કરી તમારા ફેફસાં એકદમ કાચ જેવા બનાવે છે

મિત્રો ઘણીવખત કફ અને પિત્ત એ બંને નો સાથે પ્રકોપ થતો હોય છે.કફ જે છે એનું ફેફસામાં પ્રમાણ વધે એની સાથે પિત્ત ની પ્રકોપ પણ થાય અને આવા સંજોગોમાં મિત્રો જયારે ગળામાંથી કફ નિકરે ત્યારે એની સાથે અમુકવાર લોહી પણ નીકળતું હોય છે.ઘણા લોકો જયારે થૂંકે ત્યારે ગળફો કે ફાંફા કાઢે ત્યારે એમાં લોહી ભરેલું હોય છે. ત્યારે આ કફ અને કફ અને પિત્ત નો પ્રકોપ કહેવાય અને આના કારણે અમુકવાર ફેફસામાં ચાંદા પાડવાની શક્યતા રહેલી છે.અને ચાંદા પડી ગયા પછી પરિસ્થિતિ ખુબ જ ગંભીર થઇ જતી હોય છે અને આવા સંજોગો માં સાદો અને સરળ ઉપાય આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

10 ગ્રામ અરડૂસી ના પણ,10 ગ્રામ કાળી દ્રાક્ષ,10 ગ્રામ જેથી મધ અને 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ લેવાનું છે. આ બધા ને 200-300 ગ્રામ પાણીમાં મિક્સ મિક્સ કરવાનું રહેશે.આ મિશ્રણને અડધું પાણી બાલી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવાનું છે.એ પછી જે મિશ્રણ બચે તેને કોઈ બંધ ઢાંકણ વારા પાત્રમાં ભરી દેવાનું છે અને તેને સ્વર સાંજ પીવાનું છે.અરડૂસી છે એ કફને તોડીને બહાર કાઢવાનું કામ કરે છે જયારે જેથીમધ અને દ્રાક્ષ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે એટલે કે તે પિત્તનું નાશ કરવાનું કામ કરે છે.

જયારે કફ અને પિત્ત પ્રકોપિત થાય ત્યારે આ બતાવેલ રસ્તો અપનાવવાથી ચોક્કસપાને રાહત મળે છે.એટલે કફ અને પિત્તના દર્દીએ આ જડીબુટ્ટી રોજ લેવાનું શરુ કરે તો તેને કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી અને આ સમસ્યા જડમુળ માંથી નાશ પામે છે.સમય જતા થોડા સમય માં કફ અને પિત્ત શાંત થઇ જાય છે.મિત્રો કહેવત છે ‘સાથ દેતી નહિ કિસી કા,ક્યાં ભરોસા ઝીંદગી કા સમા બુજ જાયેગી જલતે જલતે સાસ રુક જાયેગી ચલતે ચલતે ક્યાં ભરોસા જિંદગી કા’ શું થશે એક પળ પછી એની તમને કે અમને કોઈ ખબર નથી.આ શ્વાસ અમારો કે તમારો ક્યારે બંધ થઇ જશે એ કોઈને ખબર નથી તો વર્તમાન માં જે ક્ષણ મળી છે એની મજા માણીલો આનંદ માણી લો.

આ જીવનનનું કોઈ નક્કી નથી મિત્રો તો આ મળેલું અમૂલ્ય જીવન સારા કર્મો માં વિતાવો કોઈ નું ભલું કરી જીવી લો.અમે જે તમને જડીબુટ્ટી આજે બતાવી છે એ ખરેખર ખુબ જ ઉપયોગી નીવડશે.આ લોકોના સારા અને અસરકારક અભિપ્રાયો પરથી તમારી સમક્ષ રજુ કર્યું છે.આ દવા ચોક્કસ અસરકારક છે પરંતુ પરિણામ ધીમે ધીમે મળી શકે છે.એકવાત ચોક્કસ છે કે તમને વધારે તકલીફ થાય તો સારા ડોક્ટર જોડે દવા લઇ નિવારણ લાવવું જોઈએ,અને જો તકલીફ વધારે ના હોય અને તંદુરસ્ત શરીરમાં આવું કઈ જાણવા મળે તો આ જડીબુટ્ટી ચોક્કસ તમારી સમસ્યા જડમુળ માંથી દૂર કરશે.