IndiaInternational

21 વર્ષ પછી ભારતને મળ્યો મિસિસ વર્લ્ડ નો ખિતાબ, જાણો કોણ છે આ તાજ જીતનાર સરગમ કૌશલ?

ભારતમાં બ્યુટી કોન્ટેસ્ટમાં એક વખત ફરીથી ઇતિહાસ રચ્યો છે ખરેખર તો ભારતની સરગમ કૌશલે અમેરિકામાં આયોજિત મિસ વર્લ્ડ 20223 નો ખિતાબ પોતાના નામે કરીને સમગ્ર દુનિયામાં એક પોતાની ઓળખ સાબિત કરી છે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર સરગમ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાંથી તાજ પહેરીને દેખાઈ રહી છે અને આ વિડીયો વાયરલ થતા જ સમગ્ર દેશવાસી આ મોડલની જીતને વધાઈ આપી રહ્યા છીએ અને એવામાં ઘણા બધા લોકો તેના વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે તો આવો જાણીએ કોણ છે સરગમ કૌશલ?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ખિતાબ ભારતમાં લગભગ 21 વર્ષ પછી આવ્યો છે અને મિસિસ ઈન્ડિયા પેજન્ટ માં લગભગ રવિવારે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર વિજેતા ની ઘોષણા કરી હતી અને તેમને એક પોસ્ટ નાખી હતી અને તેમાં કહ્યું હતું કે ” લાંબો ઇન્તજાર સમાપ્ત થઈ ગયો છે 21 વર્ષ પછી આપણી પાસે ક્રાઉન પાછો આવી ગયો છે. ”

તેની પહેલા 2001 માં એક્ટ્રેસ અદિતિ ગોવાત્રી કરે પોતાના નામે આ એવોર્ડ લીધો હતો અને તે ખુશીના મોકા ઉપર અદિતીએ પણ સરગમને સોશિયલ મીડિયાના માધ્યમથી વધામણા આપ્યા છે અને તેમને કહ્યું છે કે “સરગમ તને ખૂબ જ વધાઈ છે આ જર્ની નો ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું. ”

તમને જણાવી દઈએ કે આ કોન્ટેસ્ટમાં સર ગમે બેબી પિક ગાઉન પહેર્યું હતું અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી કોમ્પિટિશન દરમિયાન બોલીવુડની એક્ટ્રેસ સોહા અલી ખાન અને પૂર્વ મિસ વર્લ્ડ અદિતિ ગોવિત્રીકર મોહમ્મદ અઝરુદ્દીન જેવા ઘણા બધા સેલિબ્રિટી સામેલ હતા. સમગ્ર દેશમાં સરગમના જીતવાની ખુશી નો માહોલ છે અને દરેક વ્યક્તિ તેને અભિનંદન પાઠવી રહ્યા છે અને આમ મિસિઝ વર્લ્ડ એક પ્રકારની સૌંદર્ય સ્પર્ધા છે અને તેમાં માત્ર પરિણીત મહિલાઓ જ ભાગ લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા સરગમ કૌશલે મિસિસ ‘ઈન્ડિયા’નો વર્લ્ડ ટાઈટલ પણ જીત્યો હતો. હવે તે મિસિસ વર્લ્ડનો ખિતાબ પણ જીતવામાં સફળ રહી છે. આ મોડલ એ પોતાની જીતનો શ્રી પોતાના પતિને આપ્યો છે અને મીડિયા રિપોર્ટ અનુસાર સરગમ કૌશલ ના પતિ ઇન્ડિયન નેવી માં છે અને તે પોતે આંધ્રપ્રદેશના વીશાખા પટ્ટનમમાં એક ટીચર હતી.

રિપોર્ટ અનુસાર સરગમ કૌશલે ઈંગ્લીશ લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે અને સરગમની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ જબરજસ્ત છે સરગમનું ફેશનને લઈને કહેવું છે કે ” તમારી ઉંમર તમારા લુક અને સ્ટાઇલને ડીફાઈન નથી કરતી માત્ર તમારે એલિગન્સ ને બરકરાર રાખવાનું છે. “

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે