લોહી પાતળું કરવા માટેની દેશી દવા, રસોડામાં જોવા મળતી આ વસ્તુનું સેવન કરવાથી તમારું લોહી પાતળું થાય છે,
નમસ્કાર દોસ્તો,જે લોકોનું લોહી જાડુ હોય છે તેઓ લોહી પાતળુ કરવા માટે ઘણી દવાઓ લે છે,પણ આ દવાઓ સમય જતાં શરીરને નુકસાન પહોંચાડે છે.લોહી જાડું થવાથી હ્રદય રોગ એટલે કે હાર્ટએટેકનું જોખમ રહે છે.આજે આપણે રસોડામાં જોવા મળતી આ વસ્તુનો દેશી ઉપાય જાણીશું જેનાથી તમારું લોહી પાતળું થઈ શકે છે.આ સિવાય બીજા ઘણા રોગો પણ દૂર થાય છે.
અને આ ઉપાય કરવાથી જીવો ત્યાં સુધી તમારું લોહી પાતળું રહે છે,કારણ કે લોહી પાતળું હોવું એ હ્રદય માટે ખૂબ જ મહત્વનુ છે.રસોડમાં જોવા મળતી આ વસ્તુ એટલે તજ. તજ એ સ્વાદે તીખા હોય છે, વીર્યવર્ધક હોય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં તજને ખૂબ જ રામબાણ માનવામાં આવે છે.
સૌથી પહેલા તજના ૨ નાના ટુકડા લો, તજના બે રીતે ઉપયોગ થઈ શકે છે,પહેલા જોઈએ તો તજના નાના-નાના ટુકડા મોઢામાં મૂકી ચગરાવો.બીજો ઉપયોગ જોઈએ તો તજના નાના-નાના ટુકડાને ખાંડી મિકચરમાં પાવડર બનાવો, ત્યારબાદ દરરોજ સવારે નાસ્તો કર્યા બાદ ૧ ગ્લાસ હૂંફાળા પાણીમાં ૧ ચપટી તજનો પાવડર નાખી હલાવી ધીમે-ધીમે પી જાઓ.
લોહી પાતળું કરવા માટે તજ એ ખૂબ જ રામબાણ ઉપાય છે.આ સિવાય લસણનું સેવન કરવાથી પણ લોહી પાતળું થાય છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.