health

ડાયાબિટીસના દર્દીઓએ આ ચૂર્ણ સવારે લેવું જ જોઈએ, થોડા દિવસમાં તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે,

નમસ્કાર દોસ્તો,જો એકવાર ડાયાબિટીસ થઈ જાય તો તેને કંટ્રોલ કરવું ખૂબ જ કઠિન કામ છે,એ તો તમે પણ જાણો છો.સમય જતાં આપણા શરીરમાં ઘણા નવા-નવા રોગો પેદા થાય છે.આજે અમે તમને એક એવા ચૂર્ણ વિશે જણાવીશું,જ્યાં સુધી તમારી ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવે જાય ત્યાં આ ઉપાય ચાલુ જ રાખવાનો છે,તો ચાલો વધુ વિગતે જાણીએ.

સૌથી પહેલા તમારે ૧૦૦ ગ્રામ જેટલો આમળાનો પાવડર લેવો, ૫૦ ગ્રામ કારેલાના બી નો પાવડર લેવો, ૫૦ ગ્રામ મેથીના દાણાનો પાવડર, અને ૨૫ ગ્રામ જેટલો લીમડાના પાનનો પાવડર લેવાનો છે.આ ચારેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લો,આ તમારી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટેની દવા તૈયાર થઈ ગઈ છે.

હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવો ? તમારે આ ચૂર્ણને રોજ સવારે ઉઠીને નરણા કોઠે ખાલી પેટે લેવાનું છે.રોજ સવારે માત્ર એક ચમચી ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં નાખી યોગ્ય રીતે મિક્સ કરી પી જાઓ.અને હા,આ ચૂર્ણ લીધા બાદ ૩૦ થી ૪૦ મિનિટ કોઈ વસ્તુનું સેવન ન કરવું.આ રીતે તમારે રોજ સવારે આ ચૂર્ણનું સેવન કરવાનું છે.

ફક્ત ૧૦ દિવસ આ ચૂર્ણનો ઉપયોગ કરશો તો પણ ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે.વધી ગયેલ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે.ડાયાબિટીસ સિવાયની બીજી બીમારીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.આ ચૂર્ણને તમે ગમે તેટલો સમય લઈ શકો છો,આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી.આ માહિતી અંગે આયુર્વેદમાં પણ લખેલું છે.

નોંધ : જો તમને ડાયાબિટીસમાં વધુ તકલીફ હોય તો યોગ્ય ડોક્ટર કે વૈદની સલાહ પછી જ આ ઉપાય અપનાવવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે