health

દહી સાથે આ ૫ વસ્તુ ભૂલથી પણ ન ખાઓ, નહીં તો સમય જતા પસ્તાઈ શકો છો…

નમસ્કાર દોસ્તો,ઘણા લોકો જમતી વખતે દહી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે,દહી ખાવી એ સારી બાબત છે.દહીમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોય છે,દરરોજ દહી ખાવામાં આવે તો હાડકાને લગતી કોઈ પણ સમસ્યા જીંદગીભર થશે નહીં.કારણ કે દહીમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે,દહી ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી,પરંતુ શું તમે જાણો છો કે દહી સાથે આ વસ્તુ ન ખાવી જોઈએ.

તડબૂચ : ઉનાળામાં તડબૂચ વધુ પ્રમાણમાં પાકે છે,જો તમે તડબૂચની સાથે દહી ખાશો તો તમારા શરીરમાં કોઈ પણ ભાગ પર સોજો આવી શકે છે.માટે તડબૂચ સાથે દહીનું સેવન ન કરવું જોઈએ. માંસ-મચ્છી : જે લોકો નોનવેજ ખાય છે તેઓએ માંસ-મચ્છી સાથે દહીનું સેવન ન કરવું જોઈએ.નહીં તો શરીર પર સફેદ ડાઘ થઈ શકે છે.

લીંબુ :દહી સાથે લીંબુનું સેવન ન કરો,નહીં તો શરીરમાં એસિડિટીની તકલીફ વધી શકે છે, ખાંડ : દહી સાથે ખાંડ ખાવાથી આપણા શરીરમાં ચરબી, કોલેસ્ટ્રોલ વધી શકે છે અને લોહીની હેરફેર પણ ધીમી પડી શકે છે.માટે દહી સાથે ખાંડનું સેવન ન કરો.

દૂધ : દહી સાથે ક્યારેય ગરમ દૂધનું સેવન ન કરવું જોઈએ,કહેવાય છે કે આનાથી નુકસાન થઈ શકે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે