Gujarat

એક મહિનામાં જ મહિલાની માનતા માતા મોગલે કરી પૂરી… માનતા પૂરી થતાં જ મહિલા કબરાઉ આવી તો મણીધર બાપુએ સાડીની પ્રસાદી આપી કહ્યું કે….

માતા મોગલ દુખિયાના દૂર કરવા માટે પ્રખ્યાત છે. આજે સુધી માતા મોગલ નો કોઈ પણ ભક્ત દુઃખી રહ્યો નથી. કારણ કે માતા મોગલ પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી. માતા મોગલ ના દર્શન કરવા આવેલા ભક્તો જ્યારે દર્શન કરીને ભરત જાય છે ત્યારે તેમની ચિંતાઓ દૂર થઈ ગઈ હોય છે.

ગુજરાતમાં ભગુડા અને કબરાઉમાં આવેલું મોગલ ધામ ભક્તોની આસ્થા નું કેન્દ્ર છે. અહીં ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. તાજેતરમાં એક મહિલા ભક્તો સુરત થી કબરાઉ આવ્યા હતા. તેમને પણ માતા મોગલ નો પરચો મળ્યો હતો.

દયાબેન નામની મહિલા જે સુરતની રહેવાસી છે તેણે માતા મોગલ ની માનતા રાખી હતી. માતા મોગલ ની માનતા રાખ્યા ના એક જ મહિનામાં તેની ઈચ્છા પૂરી થઈ ગઈ તેથી તે સુરતથી કચ્છ આવી હતી અને સાથે જ 5100 લાવી હતી.

મહિલા મણીધર બાપુને મળી અને તેણે 5100 તેમને આપ્યા અને સાથે જ જણાવ્યું કે તેના કાકાને એક ગંભીર બીમારી થઈ ગઈ હતી જેનું ઓપરેશન કરવું પડે તેમ હતું. આ ઓપરેશન જોખમી હોવાથી તેને માતાની માનતા રાખી હતી કે તેના કાકા નું ઓપરેશન સુખરૂપ થઈ જાય તો તે કબરાઉ આવીને 5000 રૂપિયા માતાના ચરણોમાં અર્પણ કરશે.

તેના કાકા નું ઓપરેશન સારી રીતે થઈ ગયું અને તે સ્વસ્થ થઈ જતા એક જ મહિનામાં મહિલા કબરાવ આવી અને મણીધર બાપુને મળી. મણીધર બાપુએ તેણે આપેલા રૂપિયા પરત કરી દીધા અને સાથે જ પ્રસાદી તરીકે મહિલાને એક સાડી ભેટમાં આપી. સાથે જ કહ્યું કે આ સાડી તે કોઈને પહેરવા ન દે અને કહ્યું કે તેની માનતા પણ માતાએ સ્વીકારી લીધી છે

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે