Ajab Gajab

એવું કયું શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે, આવા અવનવા ઉખાણા વાંચો…

નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા ઉખાણા વાંચીશું. 1. સૂર્યએ પૃથ્વી પર હજુ સુધી શું નથી જોયું,  જવાબ : અંધારું 2. એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે, જવાબ : સપનું

3. એવું શું છે જે મનમાં છે અને દિલમાં છે પણ ધડકનમાં નથી,
જવાબ : આમિર ખાન

4. એ શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર,
જવાબ : રોડ ( રસ્તો )

5. એવો કયો દુકાનદર છે જે તમારો માલ પણ લઈ લે છે આપણે પૈસા પણ લે છે,
જવાબ : વાળંદ

6. એવી કઈ જગ્યા છે જ્યાં માનો કે 100 વ્યક્તિ જાય તો 101 વ્યક્તિ પાછા આવે,
જવાબ : વરકન્યા ( જાનમાં )

7. એ શું છે જે સવારથી સાંજ સુધી સુરજની સામે જ જોયા રાખે છે,
જવાબ : સુરજમુખી

8. એવી કઈ વસ્તુ છે જે ઉપયોગમાં લીધા પહેલા તોડવી પડે છે,
જવાબ : ઈંડું

9. એવું કયું શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે,
જવાબ : દૂધી ( લૌકિ ) lock + key

10. એવી કઈ વસ્તુ છે જેની પાસે રિંગ તો છે પણ પહેરવા માટે આંગળી નથી, જવાબ : મોબાઈલ 11. એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ છીએ પણ તેને ખાતા નથી, જવાબ : પ્લેટ અમારા આ અવનવા ઉખાણા પસંદ આવતા હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ