India

મુકેશ અંબાણીના આ કર્મચારીએ જીત્યું દિલ, ગિફ્ટમાં મળ્યું 1500 કરોડનું આલીશાન ઘર

એશિયામાં સૌથી અમીર વ્યક્તિઓમાં શામેલ એવા મુકેશ અંબાણી અનેક અવસર પર પોતાની સાથે કામ કરવાવાળા લોકો પર મહેરબાન થતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે આ વખતે તેમણે ફક્ત વખાણ નથી કર્યા પણ સાથે બધાને નવાઈ લાગે એવું કામ કર્યું છે. આ વખતે મુકેશ અંબાણીએ પોતાના કર્મચારીઓ માટે એવું કર્યું છે જેનાથી બધા જ તેમને પ્રેરણા આપી શકે છે.

આનાથી કર્મચારીઓને તેમની કંપની પ્રત્યે વફાદારી માટે પ્રેરણા મળશે એટલું જ નહીં, ઉદ્યોગપતિઓ પણ તેમના કર્મચારીની પ્રગતિ વધારવા વિશે વિચારશે. તો ચાલો તમને જણાવીએ કે મુકેશ અંબાણીએ પોતાના કર્મચારી માટે શું કર્યું છે. વાસ્તવમાં મુકેશ અંબાણીએ પોતાના કર્મચારીની વફાદારીથી ખુશ થઈને તેમને એક આલીશાન ઘર ગિફ્ટ કર્યું છે.

અમે તમને જણાવી દઈએ કે તમારા કર્મચારીને આપવામાં આવેલા આલીશાન ઘરની કિંમત કોઈ મામૂલી નથી. તેની કિંમત જાણીને તમે ચોંકી જશો. તો ચાલો હવે તમને તેની કિંમત પણ જણાવીએ. પરંતુ તે પહેલા અમે તમને મુકેશ અંબાણીના આ કર્મચારી વિશે જણાવીએ. મુકેશ અંબાણીના આ વફાદાર કર્મચારીનું નામ છે મનોજ મોદી.

મનોજ મોદી વર્ષોથી રિલાયન્સ કંપની સાથે જોડાયેલ છે. મનોજ ફક્ત રિલાયન્સના કર્મચારી છે એવું નથી તે મુકેશ અંબાણીના ખૂબ નજીકના મિત્રોમાં શામેલ છે. કંપનીનું સારું જ જોવા માટે તે હમેશાં જોતાં હોય છે. મનોજની આ વફાદારી જોઈને મુકેશ અંબાણીએ મુંબઈના પૉર્શ એરિયા =માં મનોજનું આ આલીશાન ઘર છે જે ભેટમાં આવ્યું છે.

વાસ્તવમાં મુકેશ અંબાણીએ મનોજને 1500 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું છે. આ ઘરની જેટલી કિંમત છે એટલી જ આ ઘરની ખાસિયત છે. 1500 કરોડ રૂપિયાના આ ઘરમાં સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ આલીશાન ઘર 22 માળનું છે. આ ઘરનું તમામ ફર્નિચર ખાસ ઈટાલીથી આયાત કરવામાં આવ્યું છે. જ્યારે આ ઘરનું ફર્નિચર નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પોતે પસંદ કર્યું છે. આ આલીશાન ઘરમાં એક આલીશાન સ્વિમિંગ પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે ઘર ઘણું મોટું છે, તેથી તેની સંભાળ રાખવા માટે સ્ટાફની જરૂર પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આલીશાન ઘરની સંભાળ રાખવા માટે 175 લોકોનો સ્ટાફ હશે. આમાં, ઘરના સફાઈ કર્મચારીઓથી લઈને રસોઇયા સુધી, તેઓ હંમેશા તેમની સેવામાં હાજર રહેશે. મનોજ મોદીને ભેટમાં આપવામાં આવેલા આ મકાનનું નામ ક્રિસ્ટેનેડ વૃંદાવન છે.

આ આલીશાન ઘરના બધા માળ મનોજ મોદીના પરિવારની પસંદ પ્રમાણે બનાવ્યા છે. આ ઘરમાં મનોજ ઓફિસ સિવાય હોસ્પિટલ સેટઅપ પણ હશે. આ બિલ્ડિંગમાં એક થિએટર પણ છે અને 7 માળ સુધી ફક્ત પાર્કિંગ રાખી છે.આ ઘરમાં એશોઆરામની બધી જ વસ્તુઓ અને સુવિધાઓથી ભરેલું છે. આ ઘર હવે મુંબઈના સૌથી મોંઘા ઘરના લિસ્ટમાં આવી ગયું છે. મનોજ મોદીનો આ બંગલો 1.7 લાખ સ્ક્વેરફૂટથી પણ વધુ ફેલાયેલ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે