Gujarat
એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?
નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશુ. (1)એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?
(2)વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?
(3)એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
(4)ન ભોજન લે છે ન વેતન લે છે છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?
(5)એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?
(6)એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે
જવાબ1 : સૈનિક (દેશના જવાન)\
જવાબ2 : ચશ્મા
જવાબ3: તરસ
જવાબ4 : તાળું
જવાબ5 : પર્સ
જવાબ6 : રાખડી