Astrology

ચોખા દ્વારા જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આવશે

હિન્દુ ધર્મ વિવિધતા માં એકતાનો દેશ છે અને ઘણી બધી માન્યતાઓ પણ જોવા મળે છે અને તેના જ દ્વારા આપણે જીવનમાં સુખ-શાગૃતિ લાવી શકીએ છીએ હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા કરવાથી આપણને ઘણા બધા લાભ થાય છે અને તેના અનેક મહત્વ પણ હોય છે આમ ભગવાનની પૂજા કરવામાં ઘણી બધી સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં સૌપ્રથમ અક્ષતનું ખૂબ જ મહત્વ હોય છે. ચોખા વગર કોઈપણ પૂજા નો કોઈપણ અર્થ હોતો નથી આમ ભગવાન પણ ચોખા વગર કોઈપણ પૂજા નો સ્વીકાર નથી કરતા.

કહેવામાં આવે છે કે ચોખાને હંમેશા વૈભવ સાથે જોડવામાં આવે છે અને ચોખાને ચંદ્ર ગ્રહના પ્રતીક પણ કહેવામાં આવે છે.જો આપણે ચોખાનું દાન કરીએ છીએ તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે અને શનિદેવનો ટ્રકો હોય તેનાથી પણ દૂર રહેવા માટે ચોખા ની અંદર કાળા તલ ઉમેરીને તેનું દાન કરો.

ગુરૂવારના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ગળીયા ચોખા નો ભોગ જણાવો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો થશે. તેમજ કુવારી છોકરીને મીઠા ચોખાનો ભોગ શંકર ભગવાનને ચડાવવામાં આવે તો તેમની વિવાહમાં આવતા કોઈપણ અડચણને દૂર કરી શકાય છે.

તમારા પાકીટમાં જો રૂપિયા રહેતા નથી તો તેની માટે તમે લાલ કપડા ની અંદર ચોખા ના સાત દાણા મૂકો અને ત્યારબાદ તેને તમારા પર્સમાં મૂકવાથી તમારા રૂપિયા વધુ વપરાશે નહીં. પૂનમના દિવસે જો તમે ચોખાની ખીર બનાવો છો અને ત્યારબાદ તે ખીરને ચંદ્રદેવને અર્પિત કરો છો તો તેનાથી તમારું મન અત્યંત શાંત રહેશે તથા ચંદ્રદેવને અર્પિત કરેલી ખીરનું સેવન કરવાથી ખરાબ સપના પણ આવતા નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે