BharuchGujaratIndiaNews

જો તમે ભરુચ જાઓ તો ભરૂચની આન,બાન અને શાન ગણાતી આ હોટેલમાં જમવા ચોક્કસ જજો,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું ભરુચ શહેરની, જ્યાં કાઠિયાવાડીનું નામ લેતા ભરૂચમાં પહેલા નામે આવે છે,આ રેસ્ટોરન્ટનું નામ ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ધ ટેસ્ટ ઓફ ભરુચ આ નામથી તેઓ ખૂબ જ જાણીતા છે.જો આપણે એમની સફળ કહાનીની વાત કરીએ તો શરૂઆતમાં તેઓએ મુંબઈમાં વેઇટર તરીકે કામ કર્યું હતું.

સમય જતાં તેમણે લારી ચાલુ કરી હતી,ત્યારબાદ નાની એવી દુકાન કરી ધંધો ચાલુ કર્યો હતો.આજે એમની ૩૫ બ્રાન્ચ છે,અંદાજે ૧૧-૧૨ વર્ષમાં ૩૫ બ્રાન્ચ ઊભી કરવી એ કઈ નાનીમોટી વાત નથી.જ્યારે એક થાઈલેંડમાં ઇન્ટરનેશનલ લેવલ પર પણ છે.

જો આપણે આ રેસ્ટોરન્ટના એડ્રેસની વાત કરીએ તો ભરુચમાં ABC સર્કલ, ગોવર્ધન હોસ્પિટલ,ડી માર્ટની સામે આ રેસ્ટોરન્ટ આવેલ છે. અને છતાં પણ ન મળે તો ૯૦૮૧૮૧૭૪૪૧ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.

જો તમે ભરૂચમાં રહેતા હોવ અથવા ભરુચ બાજુ જાઓ તો ભરુચની આન, બાન શાન કહેવાતી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં જમવા માટે ચોક્કસ જજો,ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે