healthIndia

બાર વર્ષના બાળકને આવ્યો હાર્ટ એટેક, જાણો કઈ ઉંમરમાં આવી શકે છે હાર્ટ એટેક?

એક જમાનો હતો જ્યારે હાર્ટ એટેકના મામલામાં માત્ર 50 વર્ષથી ઉપરના લોકો જ જોવા મળતા હતા પરંતુ આ ૨૦ થી ૩૦ વર્ષના યુવાનોમાં પણ જોવા મળ્યું છે અને હવે તો મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે અહીં માત્ર 12 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અને બાળકના પિતા કહે છે કે તેમના દીકરાને કોઈ જ બીમારી ન હતી.

મૃત બાળકનું નામ મનીષ જણાવવામાં આવ્યું છે અને તે ઇટાવા રોડ પર આવેલ નજીકની સ્કૂલમાં ચોથા ધોરણનો વિદ્યાર્થી છે જામના રોડ નિવાસી મનીષ ના પિતા કોમલ એ જણાવ્યું કે ગુરુવારે તેમના દીકરાએ શાળામાં નાસ્તો કર્યો ત્યારબાદ બપોરે લગભગ બે વાગ્યે તેના મોટાભાઈ સાથે સ્કૂલમાં ચડ્યો પરંતુ અહીં અચાનક જ તે બેહોશ થઈને પડી ગયો. આમ બસ ડ્રાઈવરે તેની સૂચના પ્રિન્સિપાલ ને આપી હતી.

દરેક વ્યક્તિએ બાળકને હોશમાં લાવવાની કોશિશ કરી ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટર હોય તેને સી પી આર આપ્યું પરંતુ તેના શ્વાસ પાછા આવ્યા નહીં અને જિલ્લા હોસ્પિટલના સર્જન ડોક્ટર અનિલ ગોહિલે જણાવ્યું કે બાળકમાં જે લક્ષણ જોવા મળે છે તે કાર્ડિયાક ફેલ હોવાનો સંકેત આપે છે

ડોક્ટર હાર્ટ એટેકનીક પુત્રી માટે બાળકનું પોસ્ટમોર્ટમ કરવા માંગે છે પરંતુ તેના પિતાએ તેવું કહીને ના પાડી દીધી કે તેમના બાળકની એવી કોઈ પણ મેડિકલ હિસ્ટ્રી નથી અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો. મધ્યપ્રદેશમાં કદાચ આ પહેલો કિસ્સો છે જ્યારે તેને ઓછી ઉંમરમાં જ હાર્ટ એટેક થી મૃત્યુ થયું.

સિવિલ સર્જન ડોક્ટર અનિલ ગોયલ જણાવે છે કે અચાનક મોત એ જોડાયેલા લગભગ મામલા હાર્ટ એટેકથી જ થાય છે બાળકમાં કાર્ડિયાક એરેસ્ટ ના લક્ષણો પણ જોવા મળે છે અને તેથી હાર્ટ એટેક થી સંપૂર્ણ સંભાવના છે કે મૃત્યુ થઈ શકે છે. કોરોના પછી આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળી રહી છે. કોરોના થી સંક્રમિત થવાથી અમુક દર્દીઓમાં બાયોપેથી એટલે કે કાર્ડિયાક અથવા તો મસલ્સમાં પ્રોબ્લેમ માંગે છે અને આ વસ્તુ કાર્ડિયાક એરેસ્ટ નું જોખમ વધારે છે.

આ સંબંધમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આર કે મિશ્રાનું કહેવું છે કે બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ગયું હતું તેથી એક સંભાવના એ પણ છે કે બાળકને પહેલાથી જ હૃદય અથવા તો સ્વાસ્થ્યથી જોડાયેલી બીમારી હોય પરંતુ તેના પિતાને તેની માહિતી ન હોય અને એ પણ સંભાવના છે કે પહેલાં જ્યારે કોવિડ ઇન્ફેક્શન થયું હોય ત્યારે તેમાં કોમ્પ્લિકેશન આવ્યું હોય અથવા તો કેન્સર કે પછી અન્ય બીમારી હોય.

આ કિસ્સામાં બાળકના માતા પિતા નું ટેન્શન વધારી દીધું છે અને વિશેષજ્ઞ એક સલાહ એ પણ આપે છે કે બાળકોને વાયુ પ્રદુષણથી દૂર રાખો અને કેમિકલ યુક્ત ખોરાક ખવડાવવા જોઈએ નહીં તથા સ્વસ્થ ખાણી પીણી અને ફિઝિકલ એક્ટિવિટી પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે