માથાના વાળને સિલ્કી અને સ્મૂથ બનાવવા શેમ્પૂમાં આ બે વસ્તુ ઉમેરો,
નમસ્કાર દોસ્તો,આજકાલના છોકરા-છોકરીઓ પોતાના વાળ સુંદર બનાવવા બજારમાંથી ઘણી વસ્તુઓ ખરીદે છે.દરેક વ્યક્તિ પોતાના વાળને પ્રેમ કરે છે.વાળની સુંદરતા માટે લોકો સારામાં સારા શેમ્પૂ, હેર માસ્ક અને તેલ લગાવે છે.પરંતુ આજે આપણે એવી માહિતી વિશે જાણીશું જેનાથી માથાના વાળ એકદમ સિલ્કી અને સ્મૂથ બની જશે.
આ માટે એકદમ સાદો અને સરળ પ્રયોગ છે,જેના વિશે વધુમાં જાણીશું.આ ઉપાય ઘણા લોકો કરે જ છે પરંતુ જે લોકો આ વાતથી અજાણ છે તેમના માટે ખૂબ જ ઉપયોગી છે.સૌથી પહેલા તમારે એક પાઉચ શેમ્પૂ લેવું, જો તમારા ઘરે એલોવેરા ( કુંવરપાઠું ) હોય તો તેની અંદરનો ઝેલ આ શેમ્પુમાં નાખો.જેટલું શેમ્પૂ છે એટલા જ પ્રમાણમાં આ એલોવેરા ઉમેરો.
ત્યારબાદ તેની અંદર એક ચપટી વોશિંગ પાવડર ઉમેરો.ચમચીની મદદથી આ ત્રણેયને સારી રીતે મિક્સ કરો.હવે આ શેમ્પૂથી માથું ધોઈ લો, આનાથી તમારા વાળ એકદમ સિલ્કી અને સ્મૂશ થઈ જશે.
નોંધ : અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.