Gujarat

એક મહિલાનું ઘણા સમયથી એક કામ અટકી રહ્યું હતું પરંતુ માં મોગલની માનતા જ થયો ચમત્કાર

સંતોની આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખતા હોય છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ નો મહિમા અપરંપાર રહેલી છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવ કરતા રહે છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા રહેલી છે. મા મોગલનું નામ લેવાથી પણ ચિંતા અને સમસ્યા દૂર થઈ જાય છે. આજ સુધી એવું થયું નથી કે કોઈએ મા મોગલ ની માનતા લીધી હોય અને તે પૂર્ણ થાય નહીં. મા મોગલ ના દરબારમાંથી કોઈ ભક્ત દુઃખી મનથી પરત ગયેલ નથી. મા મોગલ કબરાઉમાં હાજર હજુર બિરાજમાન છે તે વાતની અનુભૂતિ ઘણા ભક્તો કરી ચુકેલા છે.

આવી જ રીતે પોતાની માનતા પૂર્ણ કરવા માટે એક મહિલા કબરાઉ આવી પહોંચી હતી. આ મહિલા મણિધર બાપુને મળી અને તેમના હાથમાં પોતાની સોનાની બુટ્ટી મૂકી દીધી હતી. તેમણે મણીધર બાપુને જણાવ્યું કે આ બુટ્ટીને તમે સ્વીકારો. જ્યારે જણાવ્યું કે, ઘણા સમયથી તેનું એક મહત્વનું કામ અટકેલું હતું અને તે પૂર્ણ થઈ રહ્યું નહોતું. આ કામ અટકી જવાના લીધે તેમનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં હતો. તેથી તેને મા મોગલ ની માનતા રાખી હતી.

જ્યારે કામ પૂર્ણ થાય તે માટે તેઓ અનેક પ્રયાસ કરી ચૂક્યા હતા પરંતુ મા મોગલની માનતા રાખ્યા બાદ તે કામ સરળતાથી પૂર્ણ થઈ ગયું હતું. એવામાં કામ પૂર્ણ થતા મા મોગલ ની મનોકામના પૂર્ણ કરવા માટે મહિલા પરિવાર આઠે કબરાઉ દોડી આવી હતી. સાથે જ મહિલા મા મોગલ ને ચડાવવા માટે સોનાની બુટ્ટી લાવી હતી. બાપુ દ્વારા તે મહિલાને સોનાની બુટ્ટી પરત આપી દીધી અને જણાવ્યું કે, આ બુટ્ટી મા મોગલ તને આપે છે. તારી માનતા પણ માતાએ અનેક ઘણી સ્વીકારી લીધી છે.