health

નપુંસકતા દૂર કરવામાં આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી, જે ફક્ત 14 દિવસ સુધી જ કરવાનો છે…

નમસ્કાર દોસ્તો,આજે આપણે નપુંસકતા દૂર કરતા અદ્ભુત છોડ વિશે જાણીશું,જેને ગુજરાતી ભાષામાં દારૂડી( સત્યનાશી )થી ઓળખીએ છીએ.જ્યારે અમુક વિસ્તારમાં દારૂડિયો એખરો પણ કહે છે.આ છોડના પાન પર નાના-નાના કાંટા હોય છે.તેના ફૂલ પીળા રંગના હોય છે.ઔષધિ રીતે આ વનસ્પતિના ઉપયોગો શું છે ? ચાલો વિગતે જાણીએ.

જે લોકોને નપુંસકતા દૂર કરવી હોય તેઓએ સૌથી પહેલા દારૂડીના મૂળિયાનો પાવડર બનાવી લો, તેટલી જ માત્રામાં વડલાનું ( ક્ષીણ )દૂધ મિક્સ કરી લો, ત્યારબાદ ચણા જેવડી ગોળીઓ બનાવી લો, આ ગોળી નપુંસકતા હોય તેને 14 દિવસ સવાર-સાંજ લેવી,આવું કરવાથી જે કોઈને નપુંસકતા હોય તેમના માટે આ ઉપાય ખૂબ લાભદાયક છે.

આ પ્રયોગ આપણા પ્રાચીન પુસ્તક આર્યભિષેકમાં આપેલો છે,આ ઉપાય એક રામબાણ ઉપાય છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો જોઈએ.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરીએ છીએ,આ અંગે અમે કોપી પુષ્ટિ કરતાં નથી.