Gujarat

માં મોગલના ધામે અમેરિકાથી પટેલ પરિવાર પહોંચ્યો, જાણો તેમની સાથે શું થયો ચમત્કાર?

માં મોગલ ના પરચાઓ તમે અનેક સાંભળ્યા હશે. કેમ કે મા મોગલ દરેક લોકોની માનતા પૂર્ણ કરીને તેમના દુઃખ દુર કરતી રહે છે. જ્યારે મોગલ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ પણ જોઈ શકતા નથી. જો તમે સાચા મનથી મોગલ માતાનું નામ લઈ લો છો તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તમે બધા સારી રીતે જાણતા હશો કે માતાજીનું એક ધામ કબરાઉ માં આવેલું છે, જે મોગલ ધામ તરીકે ઓળખાય છે.

દયાળુ મા મોગલ પોતાના ભક્તોના દુઃખ દૂર તરત જ દૂર કરી દે છે. ભક્તોને પણ જ્યારે માતાનો પરચો મળે તો તે તુરંત જ મોગલ ધામ દર્શન કરવા માટે તે આવી પહોંચી છે. ઘણા ભક્તો તો એવા છે જે વિદેશથી મોગલ ધામ દર્શન કરવા માટે આવતા હોય છે. મા મોગલ ની પ્રખ્યાતી માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલ છે. મા મોગલ ના ચરણે નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ આવી શકે છે. આવી જ રીતે એક યુવક દોઢ લાખ રૂપિયા લઈને માના ચરણે આવી પહોંચ્યા હતા.

એવું જ કંઇક દિલીપ ભાઈ રાવડીયા પટેલ સાથે થયું છે. તે મૂળ કેશોદના વતની નર્મદા કેનાલાના વતની છે અને તે માં મોગલના ધામે અમેરિકાથી આવ્યા હતા. તેમને માં મોગલની રાખેલી માનતા પૂર્ણ થતા તેઓ મણીધર બાપુના શરણે અર્પણ કરવા માટે 91500 રૂપિયા લઈને આવ્યા હતા. જ્યારે ડોલરમાં આ 1100 રૂપિયા થાય છે.

તેમના દ્વારા આ રૂપિયા મણીધર બાપુને આપવામાં આવ્યા હતા. જ્યારે મણીધર બાપુએ આ રૂપિયા લઈને એક રૂપિયો ઉમેરીને કહ્યું કે, આ તારી દીકરી કે ભાણીને આપી દેજે. તારી માં મોગલ પર શ્રદ્ધા રહેલી હતી તેના લીધે તારું કામ આ પૂર્ણ થયું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે