પ્રેમી સાથે કઢંગી હાલતમાં ભાભીને પકડી નણંદે… અને પછી થયું આવું…
આજના સમયમાં લગ્ન સંબંધમાં વિશ્વાસ અને ઈમાનદારીની ખૂબ જ કમી દેખાય છે. લગ્ન કરેલા લોકો પણ લગ્નતર સંબંધ બાંધીને સંબંધના તારને તોડી નાખતા હોય છે. જ્યારે લગ્ન કરી ચૂકેલા પુરુષ કે મહિલા બીજા સાથે અફેર ચલાવે છે ત્યારે મોટી સમસ્યાઓ સર્જાય છે.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ની એક ચોખાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક નણંદે પોતાના પ્રેમી સાથે પોતાની જ ભાભી ને કઢંગી હાલતમાં પકડી પાડી હતી. જેસીકા નામની મહિલા જે લગ્ન કરી ચૂકી હતી તેનું અફેર પોતાના જ ઓફિસમાં કામ કરતા એક પુરુષ સાથે શરૂ થયું. પરંતુ તે પોતાની જ નણંદના હાથે પકડાઈ ગઈ.
જ્યારે નણંદે પોતાની જ ભાભીને પર પુરુષ સાથે કદંગી હાલતમાં જોઈતો તેની પાસે બે વિકલ્પ હતા. એક તો પોતાના ભાઈને બધું જ જણાવી દઈ અને બીજો વિકલ્પ હતો કે પોતાની માંગ પૂરી કરાવીને અફેરની વાત છુપાવી લે. જેસી કાર્ય બીજો વિકલ્પ પસંદ કર્યો. અને પોતાની ભાભીને પોતાની ડિમાન્ડ જણાવી. નણંદની ડિમાન્ડ જાણીને ભાભીના હોશ ઉડી ગયા.
નણંદે પોતાની ભાભી પાસેથી પૈસાની માંગણી કરી. હકીકતમાં થયું એવું કે નણંદ નું બિઝનેસ ડૂબી ગયો હતો અને ફરીથી તેને બિઝનેસ શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી. તેથી તેણે ભાભીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પોતાના ભાઈથી ભાભીના અસરની વાત છુપાવવા માટે તે ભાભી પાસેથી પૈસા વસૂલ કરવા લાગી.
નણંદની વસૂલીથી કંટાળેલી ભાભી એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લોકો પાસેથી સલાહ માંગી. સમગ્ર ઘટના જાણીને લોકોએ એક જ વાત કહી કે તે પોતાના પતિને સત્ય જણાવી અને માફી માંગી લે.