રસોડામાં જોવા મળતી આ બે વસ્તુ મિક્સ કરી ખાઈ જાઓ, છાતીમાં જામેલ કફ મિનિટોમાં નીકળી જશે,
નમસ્કાર મિત્રો,આજે આપણે ખૂબ જ મહત્વની બાબત જાણીશું,જે મોટાભાગના દરેક વ્યક્તિ માટે આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે,આ બે વસ્તુ ખાવાથી શરીરમાં રહેલો તમામ કફ નીકળી જાય છે.જો આ સિઝનમાં શરદી,ઉધરસ,કફ થાય છે તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી બને છે માટે આ વસ્તુ ખાવાથી રોગ પ્રતિકારકમાં પણ વધારો થાય છે.
આ માટે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે જે રસોડામાં જોવા મળે જ છે.તો સૌથી પહેલા વાટકીમાં એક ચમચી હળદર લો, ત્યારબાદ અડધી ચમચી મધ લો, આ બંનેને યોગ્ય રીતે મિક્સ કરી રોજ સવારમાં ખાઈ લેવી,આનાથી આપણા શરીરમાં રહેલો કફ પણ નીકળી જાય છે સાથે રોગ પ્રતિકારકમાં પણ વધારો થાય છે.
આ પ્રયોગ તમે શિયાળામાં જો કફ ન થયો હોય તો પણ ખાઈ શકો છો,આ બંને વસ્તુ મિક્સ કરી ધીમે ધીમે ફાકી જશો તો પણ ખૂબ જ લાભદાયક છે.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ ઉપાય કરો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.