IndiaMoney

ફરીથી નોટબંધી: 2000ની નોટો પાછી ખેંચાશે, સામાન્ય લોકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકશે

RBI to withdraw Rs 2,000 notes from circulation

RBI to withdraw Rs 2,000 notes from circulation: રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. તેના બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.

આરબીઆઈએ બેંકોને સૂચના આપી છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી આ નોટો એક્સચેન્જ કરતા રહે. માત્ર ત્રીસ હજાર રૂપિયાની નોટ જ એક વાર બદલાશે. રિઝર્વ બેંકે નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે