Ahmedabad

AMC કમિશનર વિજય નેહરાનો કોરોના રીપોર્ટ આવી ગયો,નેહરાએ લોકોને આપ્યો આ સંદેશ..

રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે .આ મહામારી સામે બચવા માટે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધું છે પરંતુ આ કેસ ઊછા થવાનું નામ લેતા નથી.રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ છે.અમદાવાદની સ્થિતિ ખુબ જ ખરાબ છે ,પહેલા અમદાવાદની જવાબદારી સંભાળનાર વિજય નહેર પણ કોરોનાના સપ્માંર્કમાં આવ્યા હતા.અને તેઓ 14 દિવસ માટે ક્વોરન્ટીન થયા છે. તેમણે એક ખુશખબર આપી છે.શનિવારે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેઓ ઝડપથી કામ પર પરત ફરશે એવું પણ તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું.

અહી ઉલ્લેખ્નીયું છે કે અમદાવાદની જવાબદારી સંભાળનાર વિજય નેહરા એ કોરોનાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ સાવચેતીના ભાગરૂપે તેઓ પાંચમી મે એ ક્વોરેન્ટીન થયા હતા. તમને જણાવી દઈએ કે તેમના સ્થાને તેમની જવાબદારી અત્યારે મુકેશ કુમારને સોંપવામાં આવી છે. તો વિજય નેહરા અત્યારે ગાઈડલાઈન્સ પ્રમાણે 14 દિવસના ક્વોરેન્ટીનમાં જ રહેશે.

અમદાવાદમાં પોતાની સારી એવી સેવા બજાવનાર વિજય નેહરાએ શનિવારે પોતાના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મારો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અને હું બહુ જલદીથી કોરોના સામેના આ જંગમાં પાછો ફરીશ. તમારા લોકોની શુભેચ્છા માટે ખુબ ખુબ આભાર.

અહી નોધવા જેવી બાબત એ છે કે હાલમાં અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણપણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ આદેશ મુકેશ કુમાર ગુપ્તાની આગેવાની હેઠળ લેવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે શહેરમાં અત્યારે ફક્ત દવા અને દૂધની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.આ લોકડાઉન દરમિયાન શાકભાજી કે કરીયાણા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ