SaurashtraGujaratRajkot

મોટા સમાચાર : પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રણનીતિને લઇ આંતરિક વિખવાદ ઉભો થયો હોવાનું સામે આવ્યું છે. પદ્મિનીબા વાળા વારા ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પદ્મિનીબા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંકલન સમિતિ શું કરી રહી છે તેની કંઇ ખબર પડી રહી નથી. અમને જોહર કરવા ન દીધું અને સમિતિ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, પાર્ટ 1-2 કરી આંદોલનને તોડવામાં આવ્યું છે.

તેની સાથે પદ્મિનીબાના આરોપને લઇને ક્ષત્રિય સંકલન સમિતિના પી. ટી. જાડેજા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. પી. ટી. જાડેજા દ્વારા પદ્મિનીબા પર પલટવાર કરીને જણાવવામાં આવ્યું છે કે,  શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત રહેલી હતી. સમાજ દ્વારા જોહર કરવાનું કહેવામાં આવ્યું નહોતું.

જ્યારે પદ્મીનીબા વાળાના સંકલન સમિતિ આરોપ બાદ પી. ટી. જાડેજા પલટવાર કરતા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંકલન સમિતિમાંથી કોઈએ પૈસા લીધા હોય તો પદ્મીનીબા નામ જાહેર કરે તેમણે જણાવ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત રહેલી હતી. સમાજ દ્વારા જોહર કરવાનું કહેવામાં આવ્યું નહોતું. સંકલન સમિતિનો બચાવ કરતા જાડેજા બોલ્યા, સંકલન સમિતિ ન હો તો સ્થિતિ જુદી જ રહેલી હોત. અંતે જણાવી દઈએ કે, અમદાવાદમાં ગોતામાં ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પછી સંકલન સમિતિ પર પદ્મીનીબા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

તેની સાથે પદ્મિની બાના આરોપ ને લઇને ક્ષત્રિય સંકલન સમિતિના પી. ટી. જાડેજા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. પી. ટી. જાડેજા દ્વારા પદ્મિનીબા પર પલટવાર કરીને જણાવવામાં આવ્યું છે કે,  શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત રહેલી હતી. સમાજ દ્વારા જોહર કરવાનું કહેવામાં આવ્યું નહોતું.

જ્યારે પદ્મીનીબા વાળાના સંકલન સમિતિ આરોપ બાદ પી. ટી. જાડેજા પલટવાર કરતા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંકલન સમિતિ માંથી કોઈએ પૈસા લીધા હોય તો પદ્મીનીબા નામ જાહેર કરે તેમણે જણાવ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત રહેલી હતી. સમાજ દ્વારા જોહર કરવાનું કહેવામાં આવ્યું નહોતું. સંકલન સમિતિ નો બચાવ કરતા જાડેજા બોલ્યા, સંકલન સમિતિ ના હોત તો સ્થિતિ જુદી જ રહેલી હોત. અંતે જણાવી દઈએ કે, અમદાવાદમાં ગોતામાં ક્ષત્રિય સમાજ ની મળેલી બેઠક પછી સંકલન સમિતિ પર પદ્મીનીબા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.