Madhya Gujarat
-
Varsad Aagahi: ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જાય છે પણ ગુજરાતમાં કાલથી વરસાદનું જોર વધશે
ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જોકે ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ક્યાય સારો વરસાદ નથી પડ્યો. સર્વત્ર છૂટાછવાયા ઝાપટા…
Read More » -
મામાના દીકરાએ જ પિતરાઈ બહેન પર આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપડક
વડોદરાથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં મામાના દીકરાએ પિતરાઈ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનું ઘટના સામે આવી છે. ગુજરાતી…
Read More » -
અમદાવાદમાં એક ઘર એવું છે જે 365 દિવસ રાષ્ટ્રધ્વજથી ઘેરાયેલું રહે છે, જાણો કોણ છે આ ઘરના માલિક
આજે ભારતે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે અને દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત…
Read More » -
રખડતા ઢોર પકડવા નીકળેલ ઢોર પાર્ટીના સ્ટાફ સાથે 3 પશુપાલકોએ ઝપાઝપી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે મહાનગરપાલિકામાં ઢોર પાર્ટીનો સ્ટાફવાળા રખડતા ઢોર પકડવા નીકળ્યા હતા. ત્યારે 3 જેટલા પશુપાલકોએ ત્યાં આવીને…
Read More » -
અમદાવાદઃ નકલી PMO ઓફિસર પટેલને ફરી એક વાર શ્રીનગરથી લઈ આવી ક્રાઈમ બ્રાન્ચ, કર્યા કોર્ટમાં રજૂ…
પોતાને વડાપ્રધાન કાર્યાલયના અધિકારી ગણાવીને અનેક લોકોને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ફરી એકવાર શ્રીનગરથી…
Read More » -
વડોદરામાં બંધ કંપનીમાં ચોરી કરવી ચોરોને પડી ભારે, હોઝમાં પડતા એકનું મોત, એકનો બચાવ
વડોદરાના નંદેસરી જીઆઇડીસીથી વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરા શહેર પાસે આવેલ નંદેસરી જીઆઇડીસીમાં વર્ષ 1990 થી બંધ ઉષ્મા કેમિકલમાં…
Read More » -
બાઈક સામે અચાનક આવી ગયો આખલો, શિંગડું ઘૂસી જતાં ભાભરના યુવકનું મોત
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો…
Read More » -
આર્થિક સંકડામણથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ વડોદરાના વેપારીની પંચમહાલ પાસે કેનાલમાંથી મળી આવી લાશ
પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેની એક કેનાલમાંથી વડોદરા શહેર ખાતે આવેલ દંતેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલા 40 વર્ષની ઉંમરના વેપારી આનંદભાઈ પટેલની…
Read More » -
વાયરલ વીડિયોને લઈને આણંદ કલેકટરને રાજ્ય સરકારે કર્યા સસ્પેન્ડ, મહિલા અધિકારીઓની કમિટી કરશે તપાસ
આણંદ જિલ્લાના કલેકટર ડી એસ ગઢવી ને લઈને ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લામાં કલેકટર…
Read More » -
વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકતા પહેલા આ સમાચાર જરૂર વાંચી લેજો, નહીંતર ચૂકવવી પડશે મોટી કિંમત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનાર લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. વિશ્વામિત્રી નદીમાં બ્રિજ પરથી કચરો ફેંકનાર લોકો…
Read More »