મકાન વેચાતું નહોતું તો માનતા રાખી, યુવક માનતા પૂરી કરવા માટે 103000 લઈને મોગલ ધામ પહોંચ્યો, મણીધર બાપુએ શું કહ્યું જુઓ
માં મોગલનો મહિમા અપ્રતિમ રહ્યો છે અને માં મોગલ અઢાર વરણ ની માતા હોવાનું કહેવાય છે. જ્યારે ભક્તોના જીવનમાં ખૂબ જ દુઃખ અને પીડા હોય છે, ત્યારે ભક્તો હંમેશા મોગલને યાદ કરે છે. એવું કહેવાય છે કે મા મોગલ પર મૂકેલી શ્રદ્ધા અને વિશ્વાસને કારણે મા મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
જો સાચા દિલથી માનતા રાખવામાં આવે તો માં મોગલ પણ રાજી થાય. આ સાથે ભક્તોનું જીવન પણ ધન્ય બને છે. સાંભળવામાં આવી રહ્યું છે કે આજ સુધી મા મોગલે તેના લાખો ભક્તોના દુખ દુર કર્યા છે તો આજે અમે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક કબરાઉ મા મોગલ ધામ મંદિરમાં પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યો હતો.
આ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે આ મંદિરમાં આવ્યો હતો, મંદિરની અંદર આવીને મણિધર બાપુ અને મા મોગલના આશીર્વાદ પણ લીધા હતા. બાપુએ પૂછતાં યુવકે કહ્યું કે તેનું ઘર ઘણા સમયથી વેચાયું નહોતું પણ મા મોગલમાં વિશ્વાસ હોવાને કારણે થોડા સમયમાં ઘર વેચાઈ ગયું. કામ પણ લાંબા સમયથી બંધ હતું તે પણ હવે શરુ થઇ ગયું છે.
પોતાની માનતા પુરી કરવા આ યુવક એક લાખ ત્રણ હજાર રૂપિયા અર્પણ કરવા આવ્યો હતો. પણ મણિધર બાપુએ ₹1,03,000 સાથે એક રૂપિયો ઉમેરી યુવાનને પાછો આપ્યો અને કહ્યું કે આ માનતા તારી મા મોગલે સ્વીકારી છે એટલે તારી બહેનને આ પૈસા આપજે તો મા મોગલ ખૂબ ખુશ થશે.
- ઘોઘમ ધોધમાં નાહવા ગયેલા ડેરવાણ ગામના યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત
- કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદ પાસે પત્ની અને સાસરિયા એ સમાધાન માટે 100 કરોડ માગ્યા, 11 લાખ પડાવ્યા
- રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનો સપાટો: સડેલા બટાટા,ખરાબ ચટણી, ૭૦ કિલો ખરાબ તેલસહીત ૧૬૦ કિલો અખાદ્ય સામગ્રી પકડાઈ
- દેવાયત ખવડે 15 દિવસ પહેલા બનાવ્યો હતો મોરેમોરા નો પ્લાન, મિત્રો પાસે કાર માંગી હતી
- ‘હું આત્મ-હત્યા કરી રહ્યો છું’, ફેસબુક લાઈવમાં આટલું કહીને યુવકે પોતાની છાતીમાં છરી મારી દીધી