AhmedabadGujarat

હવામાન વિભાગની ભયાનક આગાહી, ગુજરાતમાં બે વાવાઝોડાનું સંકટ

રાજ્યમાં સતત ગરમી ની વચ્ચે છેલ્લા થોડા દિવસથી રાજયમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેની સાથે પ્રતિકલાકની ઝડપ 30 થી 50 રહેવાની શક્યતા રહેલી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાનું પણ છે.

તેની સાથે ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ દસ દિવસમાં એક સાથે બે વાવાઝોડા ટકરાવાની આગાહી કરી છે. ત્યારે એક વાવાઝોડું ગુજરાત આવતું જોવા મળી રહ્યું છે. એવામાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ પણ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ અપાયું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વની જાણકારી સામે આવી છે.

તેની સાથે હવે એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં  બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર ટકરાશે નહીં. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ જવાનું છે. 10 જૂનના આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જૂન તે પાકિસ્તાનમાં ટકરાવવાનું છે.

તેમ છતાં આ વાવાઝોડની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તેની અસરના ભાગસ્વરૂપ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળશે. તેની સાથે જ માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે પવન અને અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે